________________
३४८
आचाराक्षसूत्रे मूलम्-एवं से उठिए ठियप्पाअणिहे अचले चले अबहिलेस्से परिव्वए ॥ सू० ७॥ ___ छाया-एवं स उत्थितः स्थितात्मा अनीहः अचलः चलः अवहिर्लेश्यः परिव्रजेत् ॥ सू० ७॥ ___टीका-एवम्-उक्तरीत्या स उत्थितः कर्मधूननार्थ गृहीतप्रव्रज्यः स्थितात्माश्रुतचारित्रधर्मे स्थितः स्थिरीभूत आत्मा यस्य सः-धर्माराधनपरायणः, अनीहःकपटवर्जितः-अनिगूहितबलवीर्य इत्यर्थः, यद्वा-'अस्निहः' इति च्छाया; रागद्वेषरहितः, अचल:-महावाते प्रवहति सति मेरुरिवानुकूलपतिकूलपरीषहोपसर्गसमुपस्थितौ सत्यामप्रकम्पः, विकृताध्यवसायरहित इत्यर्थः । चल: स्थिरवासवर्जितः, उग्रविहारीत्यर्थः। अहिलेश्या-न वर्त्तते संयमाद्वहिर्लेश्या मनोवृत्तिर्यस्य सः तथोक्तः, संयमैकलक्ष्यः सन् परिव्रजेत्-विहरेत् ॥ मू० ७॥ ___ इस पूर्वोक्त रीतिसे कर्मों को हटाने के लिये जिसने आहती दीक्षा धारण की है, तथा जिसकी आत्मा श्रुतचारित्ररूप धर्म में स्थिरीभूत हैधर्मके आराधन करने में जो परायण है, कपटरहित है-अपने बल और वीर्यको जिसने छिपाता नहीं है, अथवा अस्निह-राग और द्वेषसे रहित है, झंझावातके चलने पर भी सुमेरुकी ज्यों जो अनुकूल प्रतिकूल परीषह और उपसर्गों के आने पर भी अडोल बना रहता है-विकृतपरिणामोंसे शून्य रहता है, जो उग्रविहारी है-स्थिरवास नहीं करता है, संयमके सिवाय बाहिरी पदार्थों में जिसकी मानसिक वृत्ति चलायमान नहीं होती है, ऐसामुनि संयमरूप अपने एक लक्ष्यमें स्थिर बन विहार करे। सू०७॥
એ પૂર્વોક્ત રીતથી કર્મોને હટાવવા માટે જેણે આહતી દીક્ષા ધારણ કરી છે તથા જેનો આત્મા શ્રત ચારિત્રરૂપ ધર્મમાં સ્થિર છે-ધર્મનું આરાધન કર. વામાં જે પરાયણ છે, કપટરહિત છે–પોતાનું બળ અને વીર્યને જેણે છુપાવેલ નથી. અથવા જે રાગ અને દ્વેષથી રહિત છે, ગમે તેવા ઝંઝાવાતની સામે જેમ મેરૂ પર્વત અડગ અને અચળ રહે છે, એ રીતે ગમે તેવા ઉપસર્ગો અને પરિષહ આવવા છતાં અચળ રહે છે–વિકૃત પરિણામેથી શૂન્ય રહે છે, જે ઉગ્ર વિહારી છે–સ્થિર વાસ કરતા નથી, સંયમ સિવાય બહારના પદાર્થોમાં જેની માનસિક વૃત્તિ ચલાયમાન થતી નથી, એવા મુનિ સંયમરૂપ પિતાના એક લક્ષમાં स्थिर मनी विडार ४२. (सू०७)
श्री. मायाग सूत्र : 3