SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ आचाराभस्त्रे किश्च-'पुट्ठा' इत्यादि। ___ मूलम्-पुट्ठा वेगे नियति जीवियस्सेव कारणाा, णिक्खंतंपि तेसिं दुन्निक्खं भवइ ॥ सू०७ ॥ छाया-स्पृष्टा वैके निवर्तन्ते जीवितस्यैव कारणात् , निष्क्रान्तमपि तेषां दुनिष्क्रान्तं भवति ॥ सू०७॥ टीका-एके-केचन स्पृष्टाः परीषहोपसर्गरुपद्रुताः सन्तः जीवितस्यैव कारणात्=क्षणभङ्गुरजीवनस्य सुखार्थ निवर्तन्ते-संयमात्पृथग् भवन्ति । तेषां चारित्रच्युतानां निष्क्रान्तमपि-निष्क्रमणमपि दुनिष्क्रान्तं भवति-भूलोत्तरगुणविघातेन निरर्थकं भवति । चारित्रपरिभ्रष्टानां गृहानिष्क्रमणं न श्लाघनीयं भवति, प्रत्युत गर्हणीयमेवेति भावः ॥ सू० ७॥ तथा-"पुट्ठा" इत्यादि। कोई २ बकुश परीषह और उपसर्गों से बाधित बन कर अपने प्यारे जीवनके विनाशके भयके कारणसे गृहीत संयममार्गमें भ्रष्ट हो जाते हैं । अर्थात् ये जहां भी जीवनके कष्टकारी विपत्तिरूप विभीषिका से उपद्रवित होते हैं शीघ्र ही वहां इस क्षणभंगुर जीवनको सुख मिले' इस चाहनासे संयममार्गसे हट जाते हैं। ऐसे चारित्रसे पतित हुए भयशीलोंकी पूर्वकालगृहीत प्रव्रज्या-दीक्षा मूल और उत्तरगुणोंके विघातसे निरर्थक हो जाती है। ठीक बात है-जो चारित्रसे भ्रष्ट हो चुके हैं, उनका गृहसे निकलना-गृहका परित्याग करना प्रशंसनीय नहीं होता है; उल्टा निंदनीय ही माना जाता है। भावार्थ-कोई २ बकुश क्षणभंगुर जीवनको सुखी करनेके अभितथा-" पुढा” त्याह! કેઈ કોઈ બકુશ પરિષહ અને ઉપસર્ગોથી ગભરાઈ પિતાના પ્યારા જીવનના વિનાશના ભયના કારણથી ગ્રહણ કરેલા સંયમ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. અર્થાત્ એ જ્યાં પણ જીવનને કષ્ટકારી કઈ પણ આપત્તિ-વિપત્તિરૂપ કારણથી ઉપદ્રવિત બને છે. તરત જ ત્યાંથી આ ક્ષણભંગુર જીવનનું સુખ મળે એવી ચાહનાથી તે સંયમ માર્ગથી દૂર થાય છે. એવા ચારિત્રથી પતિત બનેલા ભયશીલની પૂર્વ કાળમાં ગ્રહણ કરેલી દીક્ષા મૂળ અને ઉત્તર ગુણેના વિઘાતથી નિરર્થક બેની જાય છે. ઠીક વાત છે. જે ચારિત્રથી ભ્રષ્ટ બનેલા છે. એમનું ઘરમાંથી નિકળવું પ્રશંસનીય બનતું નથી, ઉલટું નિંદનીય માનવામાં આવે છે. ભાવાર્થ –કોઈ કેઈ બકુશ ક્ષણભંગુર જીવનને સુખી કરવાના અભિપ્રા શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy