________________
३०४
आचाराङ्गसूत्रे
कदाचित् स्वकल्पेन षडपि मासान् भिक्षां न लभते चेत्तथाऽप्यसौ समभावमालम्ब्य विभावयति - सर्वे चैते स्वस्वकर्मक्षपणार्थं यथाविधिप्रवृत्ताः धृतिसंहननबलस्थामादिकारणवशाद विकल्पा जिनाज्ञायामेव वर्त्तन्त इति । एतच्च बाहुभ्यां समुद्रतरणवदसम्भवं नास्ति, चिरमन्यैर्बहुभिस्तीर्थङ्करगणधरैः समाराधितत्वादिति दर्शयितुमाह-' एवम्' इत्यादि । एवम् उक्तविधिना तेषाम् = अचलेतया तृणस्पर्शादिकमसहमानानां महावीराणां कर्म विदारणशूराणां चिररात्रं- प्रभूतकालं यावज्जीवमित्यर्थः, तदेव स्पष्टीकरोति पूर्वाणि वर्षाणि च रीयमाणानां संयममार्गे गच्छतां,
"
-
क्या कहा जाय ? जिनकल्पी हो, अथवा पडिमाधारी हो, कदाचित् वह यदि अपने कल्पसे छह मास तक भी भिक्षा नहीं पाता है तो भी समताभावका अवलम्बन कर विचारता है कि ये समस्त मुनिजन शास्त्र विधि के अनुसार अपने २ कर्मों के क्षपण करनेके लिये प्रवृत्त हैं, धैर्य, संहनन, बलकी स्थिरता आदि कारणके वशसे विसदृश कल्पवाले होते हुए भी जिन भगवान् की आज्ञामें ही प्रवृत्ति कर रहे हैं। यह बात हाथोंसे समुद्र को पार करने जैसी असंभव नहीं है । क्यों कि यह सम्यक्त्वरूप मार्ग चिरकाल तक अनेक तीर्थङ्करों एवं गणधरोंने पाला है । इसी बातको दिखलानेके लिये सूत्रकारने " एवं तेषां महावीराणां चिररात्रं पूर्वाणि वर्षाणि रीयमाणानां द्रविकाणां पश्य अध्यासितम् " इस सुत्रांशको कहा है। इसमें वे यह बतलाते हैं कि तीर्थङ्करादिकोंने भी उक्त विधिके अनुसार ही अचेल अवस्थामें रहते हुए तृणस्पर्शादि परीषहोंको सहन किया है, और इसीसे वे कर्मरूपी शत्रुओंके क्षय करनेमें शूरवीर बने हैं, तथा उनके जीवनका पूर्व और वर्षरूप समय संयममार्गकी आराधना
સાધુએ કદાચ પોતાના કલ્પથી છ મહિના સુધી ભિક્ષા ન મેળવે તો પણ સમતાભાવનું અવલંબન કરી વિચારે છે કે આ બધા મુનિજન શાસ્ત્રવિધિના અનુસાર પાતપેાતાના કર્માંના ક્ષપણ કરવા માટે પ્રવૃત્ત છે. ધૈર્ય, સહનન, મળની સ્થિરતા આદિ કારણના વશથી વિભિન્ન કલ્પવાળા હોવા છતાં જીન ભગવાનની આજ્ઞામાં જ પ્રવૃત્તિ કરે છે
આ વાત હાથથી સમુદ્રને પાર કરવા જેવી અસ'ભવ નથી; કેમ કે સમ્યક્ત્વરૂપ મા` ચિરકાળ સુધી અનેક તીર્થંકરો અને ગણધરીએ પાળેલ છે. આ વાતને પ્રદર્શિત ४२वा भाटे सूत्रअ२ “एवं तेषां महावीराणा" इत्यादि सूत्रांशने उडे छे. भाभां तेथे। એ બતાવે છે કે તીર્થંકર આદિએ પણ ઉકતવિધિ અનુસાર જ અચેલ અવસ્થામાં રહેતાં તૃણસ્પર્શોદિ પરિષદ્ધને સહન કરેલ છે, અને એથી તેઓ ક રૂપી શત્રુઓનો ક્ષય કરવામાં શૂરવીર બન્યા છે. તથા એમનાં જીવનનાં પૂર્વ અને વરૂપ સમય સચમમાર્ગીની આરાધના કરવામાં જ વ્યતીત થયેલ છે. અહિં પૂર્વનું પ્રમાણ
શ્રી આચારાંગ સૂત્ર : ૩