SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. २ २९३ शिष्योंको सम्बोधन करते हुए सूत्रकार अन्तमें कहते हैं कि इस एकाकिविहारमें साधुको अनेक प्रकारकी आपत्तिविपत्तियों का सामना करना पड़ता है । कभी २ तो यहां तक भी मौका आ जाता है कि श्मशान आदिमें पहुंचने पर साधुके उपर भयंकर पिशाचादि प्राणियों का उपसर्ग होता है; परन्तु वह धीरवीर साधु उनसे कभी भी घबराता नहीं है और सहर्ष उन परीषह-उपसर्गोंको जीतकर अपने संयमकी रक्षा करता है || सू०९ ॥ छट्टा अध्ययनका दूसरा उद्देश समाप्त ॥ ६-२॥ શિષ્યાને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે આ એકાકીવિહારમાં સાધુને અનેક પ્રકારની આપત્તિ-વિપત્તિના સામના કરવા પડે છે. ક્યારેક કયારેક તા એવા પણ પ્રસંગ આવે છે કે સ્મશાન આદિમાં પહોંચતાં સાધુના ઉપર ભયંકર પિશાચાદિ પ્રાણીઓના ઉપસર્ગ થાય છે; પરન્તુ તે ધીરવીર સાધુ એનાથી કાઈ વખત ગભરાતા નથી, અને સહુષ એવા પરિષહ ઉપસને જીતીને પેાતાના સચમની રક્ષા કરે છે. છઠ્ઠા અધ્યયનના બીજે ઉદ્દેશ સમાસ ૫ ૬–૨ ૫ શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy