SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ २८३ श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. २ आदाय गृहीत्वा, आदानप्रभृति-श्रुतचारित्रधर्मग्रहणकालादारभ्य, सुप्रणिहितः= सावधानः परीषहसहनशीलः अप्रलीयमानः कामभोगेषु न प्रलीयमानः-अनासक्तः, अतएव-दृढः गृहीततपःसंयमानुष्ठानपतिज्ञायामविचलितचित्तः सर्वा गृद्धि विषयभोगेच्छां परिज्ञाय=ज्ञपरिज्ञयाऽनन्तदुःखकारणत्वेन विज्ञाय प्रत्याख्यानपरिज्ञया तां दूरत एव परिहत्य चरेत् भगवदुपदिष्टं धर्म समाचरेदित्यर्थः । एषः= चारित्रमादाय सर्वगृद्धिभावपरित्यागी महामुनिः महापुरुष एव प्रणतः कर्मधूनने सम्यक् प्रत्तो भवति, न तु तदन्यः कातर इति ॥ मू० २॥ ___ अपरं च--'अइअच्च' इत्यादि । जो कोई आत्मार्थी श्रुतचारित्ररूप धर्मको प्राप्त कर उसकी प्राप्तिके समयसे लेकर जीवनपर्यन्त परीषह और उपसर्गों के सहन करने में सावधान रहते हैं-परीषह उपसर्ग आने पर चारित्रसे विचलितचित्त नहीं होते हैं, तथा कामभोगोंमें जो सदा वांछारहित होते हैं, एवं जो दृढ़गृहीत तप और संयमके अनुष्ठान करनेकी प्रतिज्ञामें अविचलितचित्त होते हैं, ऐसे वंदनीय मुनि समस्त विषयभोगोंकी इच्छाओंको अनंत दुःखोंका कारणरूप ज्ञपरिज्ञासे जानकर और प्रत्याख्यानपरिज्ञासे उनका दरही से परित्याग कर, वीतरागकथित निर्मल चारित्रकी आराधना करते हैं। चारित्रको प्राप्त कर समस्त विषयोंमें गृद्धिभावके परित्यागी वे ही महामुनि हैं, और वे ही कमेंकी रज हटाने-उडानेमें अच्छी तरह प्रवृत्त होते हैं। इनके सिवाय अन्य-दूसरे कायर नहीं! ॥सू०२॥ तथा 'अइअच्च' इत्यादि જે કઈ આત્માથી શ્રુતચારિત્રરૂપ ધર્મને પ્રાપ્ત કરી તેની પ્રાપ્તિના સમચથી માંડીને જીવનપર્યત પરિષહ અને ઉપસર્ગ સહન કરવામાં સાવધાન રહે છે. પરિષહ ઉપસર્ગ આવવાથી ચારિત્રથી વિચલિતચિત્ત નથી થતા, તથા કામભોગેથી જે સદા વાછા–રહિત બને છે એવા જે દઢતાપૂર્વક ગ્રહણ કરેલ તપ અને સંચમનું અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞામાં અવિચલિતચિત્ત હોવાથી એવા વંદનીય મુનિ અને જે સમસ્ત વિષયભોગોને તથા ઈચ્છાઓને અનન્ત દુઃખેના કારણરૂપ જ્ઞપરિણાથી જાણી અને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને છેટેથી જ પરિત્યાગ કરી વીતરાગકથિત નિર્મળ ચારિત્રની આરાધના કરે છે. ચારિત્ર પ્રાપ્ત કરી સમસ્ત વિશ્વમાં ગૃદ્ધિભાવનો પરિત્યાગી જે છે, એ જ મુનિ છે. અને એ જ કર્મોની રજ દૂર કરવામાંઉડાડવામાં સારી शत प्रवृत्त डोय छे. सना सिवाय अन्य-bilat आय२ ना. (सू०२) तथा " अइअञ्च " त्या ! श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy