________________
श्रुतस्कन्ध १ धूताख्यान अ. ६. उ. १
२५३
टीका-इव = यथा भञ्जकाः = वृक्षाः सन्निवेशं स्वकीयं स्थानं न स्यजन्ति-कर्मपरतन्त्रतया स्थावरत्वमासाद्य नापसरन्ति । एवम् = अनेन प्रकारेण एके- अनात्मप्रज्ञाः, अनेकरूपेषु = उच्चावचेषु कुलेषु - उग्रभोगादिषु श्वपाकादिषु च जाताः, रूपेषु = रूपादिविषयेषु सक्ताः = गृद्धिमापन्नाः करुणं - सदुःखं स्तनन्ति = विलपन्ति, तथाहि“ किमिदमचिन्तितमसदृशमनिष्टमतिकष्टमनुपमं दुःखम् । सहसैवोपनतं मे, नैरयिकस्येव सच्चस्य ॥ १ ॥ इति ।
99
जैसे वृक्ष स्थावरनामकर्मके उदयकी परतन्त्रता से स्थावरपर्यायकी प्राप्तिसे अपने स्थानको नहीं छोड़ते हैं इसी प्रकार जो अनात्मप्रज्ञ जीव हैं वे भी उग्रभोगादि उच्च एवं चण्डाल आदि नीच कुलोंमें उत्पन्न होकर रूपादिक पंच इन्द्रियोंके विषयों में अत्यन्त गृद्ध हो बुरी तरह चिल्लाते हैं - कहते हैं कि जिस प्रकार नारकी अचिन्तित असदृश अनुपम अनिष्ट और अतिकष्टप्रद दुःखोंको सहसा भोगते रहते हैं उसी प्रकार मेरी भी यही हालत है । इस प्रकारके ये दुःख मेरे ऊपर कहांसे आ कर टूट पडे ।
दुःखोंको भोगते हुए भी वे अनात्मप्रज्ञ जीव इनके मूलकारण कर्मोंसे वियुक्त नहीं होते हैं। यदि ऐसा ही होता कि जिन कर्मोंके उदय में जिनका फल भोग लिया जाय ऐसे कर्म यदि नष्ट हो जाते या उनसे उनका छुटकारा हो जाता तो यह बात मानी जा सकती थी कि उन
જેમ વૃક્ષ સ્થાવરનામક ના ઉદયની પરતંત્રતાથી સ્થાવરપર્યાય કે જેમાં એક સ્થળથી ખીજા સ્થળમાં અવર જવરની ક્રિયા થતી નથી અથવા તે પાતે જ્યાં છે તે સ્થળેથી કરવામાં પેાતાનું સ્થાન છેડી શકતું નથી. આ પ્રકારે જે અનાત્મપ્રજ્ઞ જીવ છે એ પણ ઉગ્નભોગાદિ ઉચાં અને ચંડાલ આદિ નીચ કુળોમાં ઉત્પન્ન થઈને રૂપાદિક પાંચ ઇન્દ્રિયાના વિષયોમાં અત્યંત મુખ્ય ખની ખરાબ રીતે ડુખતા રહે છે. કહે છે કે જે પ્રકારે નારકી અચિન્તિત અસદેશ અનુપમ અનિષ્ટ અતિકષ્ટપ્રદ દુઃખાને ભોગવ્યા કરે છે. એ જ રીતે મારી પણ એ જ હાલત છે. આ પ્રકારનાં એ દુઃખ મારા ઉપર કચાંની આવી તુટી પડ્યાં.
દુ:ખોને ભાગવતાં પણ એ અનાત્મપ્રજ્ઞ જીવ એનાં મૂળકારણુ કર્મોથી છુટતા નથી. કદાચ એવું હોત કે જે કર્મના ઉદયમાં જેનું ફળ ભાગવી લેવામાં આવે એવાં કમ કદાચ નાશ પામે અથવા એનાથી તેના છૂટકારો થઈ જાય તા એ વાત માની શકાત કે એ કર્યાંથી તેની મુકિત થઈ ચૂકી. પરંતુ એવુ
શ્રી આચારાંગ સૂત્ર : ૩