SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ धूताख्यान अ. ६ उ. १ २५१ कीयग्रीवां प्रवेश्यो प्रदेशे चक्षुःप्रचारं चक्रे । ततोऽसौ शरच्चन्द्रिकया शुक्लीकृते बहुतरतारकासमलंकृते गगनतले विद्योतमानं पूर्णचन्द्रमलोकयत् । तदवलोकनेन चातीव प्रमुदितस्य तस्य मनसि विचारः समुदपद्यत, यदि मदीयवान्धवा एतत् स्वर्गसदृशमदृष्टपूर्व पश्यन्ति ततः शोभनं भवेदित्येतदवधार्य बन्धूनामन्वेषणार्थमितश्चेतश्च बभ्राम । संप्राप्य च निजान् परिवारान् पुनरपि तद् विवरं मार्गयितुं सर्वतः पर्यटति स्म । जलाशयस्य तस्य विस्तीर्णतया तदुदकप्राचुर्याच्च पुनरसौ तद् विवरं न लेभे । तद्वत् संसारहूदे जीवकच्छपः कमशेवालविवरादिह मनुष्यार्यक्षेत्रसुकुएक कछुवा घूमता २ वहां पर आ निकला। उसने उस शैवालके विवरमें अपनी ग्रीवाको निकाल कर ऊपरको देखना प्रारंभ किया तो क्या देखता है कि शरदकालीन चन्द्रिका-ज्योत्स्नासे शुभ्र एवं अनेक तारोंसे प्रकाशित आकाशमें पूर्ण चन्द्रमण्डल चमक रहा है । उसे देखकर वह चित्तमें अत्यन्त प्रसन्न हुआ और विचारने लगा-कि अहा! यह कितना सुरम्य दृश्य है । यदि मेरे समस्त बन्धुजन इस अदृष्ट पूर्व स्वर्ग जैसे सुन्दर प्रदेशको देखें तो बहुत अच्छा हो। ऐसा निश्चय कर वह अपने बन्धुओंकी खोजमें वहांसे निकला और इधर उधर घूम २ कर उनकी तपास करने लगा। जब वे सब उसे मिल गये तो वह उन्हें साथ ले कर उस विवरकी ओर चला, परन्तु वह जलाशय अधिक विस्तृत और अधिक पानीसे पूर्ण भरा हुवा था, इसलिये उसे वह विवर फिर न मिल सका । इसी प्रकार यह अनात्मप्रज्ञ जीवरूपी कछुआ भी इस संसाररूप इदमें पडा हुवा है और कर्मरूपी शैवालके विवरसे કાઢી ઉપર જવા માંડ્યું. તે શું જુએ છે કે શરદઋતુનો ચંદ્રની સ્નાથી શુભ્ર અને અનેક તારાઓથી પ્રકાશિત આકાશ કે જેમાં પૂર્ણ ચંદ્રમંડળ ચમકી રહ્યું છે. તે જોઈ મનમાં અત્યંત ખુશી ઉપજી અને વિચારવા લાગ્યું કે અહા ! કેટલું સુરમ્ય દશ્ય છે. જે મારા સમસ્ત બંધુજન આ અષ્ટપૂર્વ સ્વર્ગ જેવા સુંદર પ્રદેશને જુએ તો ઘણું સારું થાય. એ નિશ્ચય કરી તે પિતાના સમુદાયની શેધમાં નીકળ્યો અને આડો અવળો ફરી એની તપાસ કરવા માંડ્યો. જ્યારે બધા તેને મળી ગયા ત્યારે તે એ બધાને સાથમાં લઈ છિદ્રની તરફ ચાલ્ય; પરંતુ જળાશય ખૂબ મોટું હતું અને જળથી પૂરેપૂરું ભરેલ હતું આથી એને એ છિદ્ર ફરી મળી શકયું નહીં. આ જ રીતે અનાત્મપ્રજ્ઞ જીવરૂપી કાચબે પણ સંસારરૂપી હદમાં પડેલ છે. અને કર્મરૂપી સેવાળના વિવરથી श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy