SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६ २३१ इतना ही है कि पदार्थका वास्तविक समस्त स्वरूप शब्दोंद्वारा प्रतिपादित हो ही नहीं सकता! जितना स्वरूप केवलियोंने अपने केवलज्ञानसे पदार्थका जाना है उससे अनन्तवें भागकी उन्होंने अपनी ध्वनिद्वारा परीषदाके बीचमें प्ररूपणा की है, जितने अंशकी प्ररूपणा की है उससे अनन्तवें भागकी धारणा गणधरोंके ज्ञानमें हुई है। जितनी धारणा हुई है उससे भी अनन्तवें भागकी उन्होंने रचना की है। इस अपेक्षासे भी सिद्ध अवस्थाके समस्त स्वरूपका वर्णन शब्दोंद्वारा नहीं हो सकता ! इसीलिये उस सिद्ध दशामें तर्कको भी स्थान नहीं है। तर्क शब्दका अर्थ ऊहापोह है । ऊहापोह उसीमें होता है जो शब्दका विषय होता है । शब्दके अविषयभूतमें तर्क नहीं होता । इसी ख्याल से टीकाकारका यह कथन कि " पदार्थविशेषाध्यवसायः" पदार्थ विशेषका अध्यवसाय स्वरूप तर्क वहां नहीं होता सर्वथा सत्य है । यदि यह विषय ऐसा है तो ऐसा होगा" इस प्रकारका कल्पनाविशेष वहीं पर होता है जो शब्दका विषयभूत होता है। यह “ एवं चेत् एवं भवेत् " कल्पनाविशेष स्वयं शब्दमय है, और यही तर्कका आकार है, अतः इस प्रकार के तर्ककी प्रवृत्ति उस अवस्थामें नहीं होती, कारण कि " एवं चेत् एवं स्यात् " इन दोनों जगहों में शब्दविषय-पदार्थका ही अवलम्बन होता કહેલ છે અને ભાવ ફક્ત એટલે જ છે કે પદાર્થના વાસ્તવિક સમસ્ત સ્વરૂપ શદ્વારા પ્રતિપાદિત થઈ જ ન શકે. કેવલીઓએ પિતાના કેવલજ્ઞાનથી પદાર્થનું જ સ્વરૂપ જાણેલ છે, એના અનન્તમા ભાગની એમણે પોતાના દિવ્યધ્વનિ દ્વારા સભા વચ્ચે પ્રરૂપણ કરી છે. જેટલા અંશની પ્રરૂપણા કરી છે એનાથી અનન્તમાં ભાગની ધારણા ગણધરોના જ્ઞાનમાં થઈ છે. જેટલી ધારણા થઈ છે એથી અતખ્તમા ભાગની એમણે રચના કરી છે. આ અપેક્ષાથી પણ સિદ્ધ અવસ્થાનું સમસ્ત રૂપનું વર્ણન શબ્દ દ્વારા નથી થઈ શકતું. આ કારણે એ સિદ્ધદશામાં તકને સ્થાન નથી. તર્ક શબ્દને અર્થ ઉહાપોહ થાય છે. ઉહાપોહ એમાં હોય છે જે શબ્દનો વિષય હોય છે. શબ્દના અવિષય ભૂતમાં તક નથી હોતું. આ કારણે જ टी२नु से ४थन छ, “पदार्थविशेषोऽध्यवसायः " पहा विशेषना मध्यવસાય સ્વરૂપ તર્ક ત્યાં થતો નથી એ સર્વથા સત્ય છે. “આ વિષય એ છે તો એમ હશે, આ પ્રકારને ક૯૫નાવિશેષ એ સ્થળે થાય છે જે શબ્દનો વિષयभूत होय छे. २॥ “ एवं चेत् एवं भवेतू” ४६पनाविशेष स्वयं शमय छ અને એ જ તર્કનો આકાર છે. આથી આ પ્રકારના તકની પ્રવૃત્તિ એ અવસ્થામાં नथी थती. २९ ३-५ एवं चेतू एवं स्यात्' मा भन्ने या विषय श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy