SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५ उ. ६ २२१ अधः अधोलोके स्रोतांसि-आस्रवद्वाराणि भवनपतिसुखासेवनात् , तिर्यग्लोके मनुष्यलोके स्रोतांसि तियङ्मनुष्यव्यन्तरविषयसुखसेवनात् व्याहृतानि कथितानि । __उर्ध्व, अधः और तिर्यग् ( मध्य ) इन तीनों लोकोंमें कर्मों के आने के अनेक द्वार-कारण शास्त्रोंमें प्रतिपादित किये गये हैं । सामान्यतयामिथ्यात्व, अविरति, कषाय, प्रमाद और योग ये कर्मबन्धके कारण होते हैं । प्रत्येक गतिमें अथवा इन तीन लोकमें ऐसा कोई सा भी स्थान नहीं है कि जहां पर जीव कौके बन्धसे रहित हो । बन्ध बिना आस्त्रवके नहीं होता है, अतः जो कारण बन्धके हैं वे ही आस्रवके समझना चाहिये । स्वर्ग आदि में इन कारणों के अतिरिक्त भी कर्मास्रवके और भी कई कारण हैं । यद्यपि इन कारणकलापोंका समावेश पूर्वोक्त कारणकलापोंमें ही हो जाता है, फिर भी यहां पर जो देवगति संबंधी विषय सुखोंका सेवन उनके आसवका कारण बतलाया गया है वह शिष्यजनोंको विशेष रीतिसे समझानेके लिये ही कहा गया है। इसी प्रकार अधोलोक एवं तिर्यग्लोकमें भी यही बात समझना चाहिये । अधोलोक में नरकगतिमें नपुंसकलिङ्गका उदय होनेसे वहां पर जीवों-नारकियोंको वैषयिक सुखोंका आसेवनजन्य कौका आस्रव कैसे हो सकता है ? यह आशंका यद्यपि.हो सकती है, तो भी इस आशंकाका समाधान यही है कि नपुंसक वेदके उदयमें बाह्यरूप में वैषयिक सुखों-रतिसम्बन्धी ઉર્ધ્વ, અધઃ અને તિર્ય આ ત્રણે લોકોમાં કર્મોને આવવાનાં અનેક કાર -ॐ॥२७॥ शास्त्रीमा यावेत छे. सामान्य रीते-मिथ्यात्व, विति, पाय, પ્રમાદ અને વેગ આ કર્મબંધનાં કારણ બને છે. પ્રત્યેક ગતિમાં અથવા આ ત્રણ લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં જીવ કર્મોના બંધથી રહિત હોય. બંધ આશ્રવ વિના બનતું નથીમાટે જે કારણું બંધ માટે છે તે જ કારણ આશ્રવનું સમજવું. સ્વર્ગ આદિમાં આ કારણથી અતિરિકત પણ કર્માલવના બીજા પણ કેટલાંક કારણે છે; આથી આ કારણ–કલાપેને સમાવેશ પૂર્વોક્ત કારણ–કલાપમાં જ થઈ જાય છે, છતાં પણ અહિં જે દેવગતિસંબંધી વિષયસુખનાં સેવન, એના આશ્રવનું કારણ બતાવેલ છે તે શિષ્યજનને વિશેષ રીતિથી સમજાવવા માટે જ કહેલ છે. આ જ પ્રકારે અલોક અને તિર્યશ્લેકમાં પણ આ વાત સમજવી જોઈએ. અલેકમાં નરકગતિમાં નપુંસક લિંગને ઉદય હોવાથી તે જગ્યાએ છ–નારકિયાના વૈષયિક સુખોનું સેવનજન્ય કર્મોના આસવ કઈ રીતે થઈ શકે? આ આશંકા છે કે થઈ શકે છે તે પણ આ આશંકાનું સમાધાન એ છે કે નપુંસક વેદના ઉદયમાં બાહ્યરૂપમાં વૈિષયિક સુખો–રતિ સંબંધી શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy