SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६ २१७ विचार कर वे भी उनके आगममें शंकाशील नहीं होते हैं उसमें परस्परविरुद्धार्थप्ररूपताकी शंका नहीं करते हैं। वे यह अच्छी तरहसे समझ लेते हैं कि भगवान वीतराग प्रभुके वचन ही निर्दोष होनेसे उपादेय हैं और सदोष होनेसे मिथ्यादृष्टियोंके वचन हेय हैं। क्यों कि पदार्थों का जैसा स्वरूप है वह वीतरागप्रभु प्रतिपादित आगमसे साक्षात ज्ञात होता है; कारण कि उसमें ही पदार्थों का यथार्थस्वरूप प्रतिपादित हुआ है अन्य मिथ्यादृष्टियों के आगम में नहीं, कारण कि उसमें उनका यथावस्थित स्वरूप प्रतिपादित नहीं हुआ है, इनमें एकान्तवादकी ही प्ररूपणा है, जो प्रत्यक्ष और अनुमानसे बाधित है। पदार्थोंका स्वरूप अनेकान्तकी प्ररूपणा से ही वास्तविक ज्ञात होता है, और वही अनेकान्तता पदार्थोंमें प्रत्यक्षादि प्रमाणोंसे ज्ञात होती है। इस अनेकान्तताका परिज्ञान पदार्थों में प्रमाण और नयोंसे होता है । वस्तुके अंदर रहे हुए अनंत धर्मों में से किसी एक धर्मको मुख्यकर शेष धर्मोकी अविवक्षासे उन्हें गौगकर वस्तुस्वरूपका प्रतिपादन करना नय है। अनंतधर्मात्मक वस्तुका कथन प्रमाण है। इस प्रकार पदार्थों में अनेकान्तता ही सिद्ध होती है । शङ्का - नयवाक्यसे जो पदार्थों के स्वरूपका प्रतिपादन किया जाता है वह भी तो एकान्तवाक्य है; फिर इसमें प्रमाणरूपता कैसे मानी जा सकती है ? શીલ અનતા નથી-એમાં પરસ્પર વિરોધીપણાની શકા નથી કરતા. એ સારી રીતે સમજે છે કે ભગવાન વીતરાગ પ્રભુનાં વચન નિષ તેમજ આચરવાચેાગ્ય હાવાથી મિથ્યાષ્ટિઓનાં વચન નકામાં છે; કેમ કે પદાર્થોનું જેવું સ્વરૂપ છે તે વીતરાગ પ્રભુએ સમજાવેલ આગમથી જાણી શકાય છે. કારણ કે એમાં જ પદાર્થોનુ યથાર્થ સ્વરૂપ સમજાવેલ છે. બીજા મિથ્યાદૅષ્ટિએના આગમમાં નહીં. કારણ કે એમાં એનું સાચુ સ્વરૂપ સિદ્ધ સ્વીકારાયું નથી. એનામાં એકાન્તવાદની જ પ્રરૂપણા છે. જે પ્રત્યક્ષ અને અનુમાનથી બાધિત છે. પદાર્થોનું સ્વરૂપ અનેકાન્તની પ્રરૂપણાથી જ વાસ્તવિક જાણી શકાય છે અને એ જ અનેકાન્તતા પદાર્થોમાં પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી જ્ઞાત થાય છે. આ અનેકાન્તતાનુ પરિજ્ઞાન પદાર્થોમાં પ્રમાણ અને નચેાથી થાય છે. વસ્તુની અંદર રહેલા અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મ ને મુખ્ય ગણી ખીજા ધર્મોની અવિવક્ષા કરી એને ગૌણ સમજી વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરવું નય છે. અનંત ધર્માત્મક વસ્તુનુ કથન પ્રમાણ છે. આ પ્રકારે પદાર્થીમાં અનેકાન્તતા જ સિદ્ધ થાય છે. શંકા-નયત્રાકચથી જે પદાર્થોના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવે છે આ પણુ એકાન્તવાક છે, પછી આને પ્રમાણરૂપતા કઈ રીતે માની શકાય ? २८ શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy