________________
२१३
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६ निमित्तकारणं समवायि [ उपादान ] कारणं चास्तीत्यङ्गोकुर्वन्तोऽविद्याविभ्रमं सकलप्रपञ्चजातं शुक्तौ रजतवद् ब्रह्मणि जगदध्यस्तम् [आरोपितम् ] नेदं रजतमिति विशेषदर्शनादधिष्ठानमात्रावशेषो यथा, तथैव 'नेह नानाऽस्ति किञ्चने त्यादि विशेपदर्शनादधिष्ठानमात्रावशेषमद्वैतं ब्रह्म सिध्यति इत्यादि ब्रुवन्तो वेदान्तिनः प्रष्टव्या ___ इसी प्रकार वेदान्तियोंका कथन भी परस्परविरुद्धार्थ प्ररूपक है। वह इस प्रकारसे है-“वे इस जगतरूप प्रपंचका निमित्तकारण एवं समवायि ( उपादान ) कारण एक ईश्वर को मानते हैं। घट-पट-मठ-शकट
और कट (चदाई) आदि जो अनेक वस्तुरूप प्रपंच प्रतिभासित होता है वह सब अविद्या-मायारूप विभ्रमसे मालूम पड़ता है, जैसे-शुक्ति (सीप)में रजतका ज्ञान होता है। शुक्तिमें जिस प्रकार रजतका आरोप होता है, उसी प्रकार एक ब्रह्ममें इस जगतका आरोप होता है। उत्तरकालमें जिस प्रकार " यह रजत नहीं है ” इस प्रकार बाधक प्रत्यय होता है और इससे सिर्फ अधिष्ठानमात्र-शक्ति अवशिष्ट बची रहती है, उसी प्रकार इस संसारमें प्रत्यक्ष दृश्यमान ये नाना पदार्थ कुछ नहीं हैं, किन्तु अविद्या-माया विभ्रमसे अनेकरूप प्रतिभासित होते हैं, वास्तविक नहीं हैं। वास्तविक तो एक ब्रह्म ही है। इस प्रकार उत्तरकालीन बाधक प्रत्ययसे एक अधिष्ठानमात्ररूप अद्वैत ब्रह्मकी ही सिद्धि होती है" इस प्रकारका यह वेदान्तियोंका कथन भी ठीक नहीं है । कारण कि
આ રીતે વેદાન્તવાદીઓનું કથન પણ પરસ્પર વિરોધ બતાવનાર છે. તે આ પ્રકારે છે તેઓ આ જગતરૂપ પ્રપંચનું નિમિત્તકારણ અને ઉપાદાનકારણ એક ઇશ્વરને માને છે. ઘટ–પટ-મઠ શકટ અને કટ (સાદડી) ઈત્યાદિ જે અનેક વસ્તુરૂપ પ્રપંચ પ્રતિભાસિત હોય છે. આ બધું અવિદ્યા-માયારૂપ વિશ્વમથી દેખાય છે, જેમ સીપમાં રજતનું જ્ઞાન હોય છે. સીપમાં જેમ રજતને આરોપ થાય છે. આ જ પ્રકારે એક બ્રહ્મમાં આ જગતને આરેપ થાય છે. ઉત્તર કાળમાં જે રીતે ““આ રજત નથી આ પ્રકારે બાધક પ્રત્યય (જ્ઞાન) હોય છે અને આથી ફક્ત અધિષ્ઠાન માત્ર સીપ અવશિષ્ટ બની રહે છે, આ રીતે આ સંસારમાં પ્રત્યક્ષ દેખાતા વિવિધ પદાર્થો કાંઈ નથી, પણ અવિદ્યા-માયાના વિભ્રમથી અનેક રૂપ દેખાય છે, વાસ્તવિકમાં નથી; વાસ્તવિક તે એક બ્રહ્મ જ છે. આ રીતે ઉત્તરકાલીન બાધક પ્રત્યયથી (જ્ઞાનથી) એક અધિષ્ઠાનરૂપ અદ્વૈત બ્રાની જ સિદ્ધિ હોય છે. આ પ્રકારનું વેદાતિઓનું એ કથન પણ ઠીક નથી; કારણ કે એકજ
श्री. मायाग सूत्र : 3