SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ १६६ आचाराङ्गसूत्रे सयति-भो भव्य ! निर्वेदं मा गमः, सम्यक्त्वप्राप्त्या भव्यस्त्वं, तत्माप्तिश्च ग्रन्थिभेदेन, ग्रन्थिभेदश्च भव्यस्यैव जायते, अभव्यस्य 'नाहं भव्य' इत्यादिबुद्धेरप्यनुदयात्इति विचार्य त्वं मा विषीदेति तात्पर्यम् ।। सू० २॥ ___ एष च विषयविरतिरूपो निर्वेदो द्वादशकषायक्षयोपशमाद्यन्यतमस्य सत्त्वे जायते, स खयाऽधिगतस्तर्हि तव दर्शन-चारित्रमोहनीययोः क्षयोपशमप्राप्तौ साम्प्रतं मर्थ ही बना रहता हूं। इस प्रकार पश्चात्तापको करनेवाले सितजन अथवा असित जनको आचार्य आश्वासन देते हुए कहते हैं कि “हे भव्य ! तू उदास न बन-आत्मग्लानि मत कर । तू भव्य है, तुझे समकितका लाभ हुआ है, समकितका लाभ ग्रन्थिभेदसे ही होता है, ग्रन्थिभेद तो भव्यको ही होता है, अभव्यको नहीं अभव्यके तो “ मैं अभव्य हूं" ऐसा ख्याल तक भी नहीं होता है"। ऐसा विचार कर तुम खेदखिन्न मत हो ॥ सू० २॥ ___यह विषयोंसे विरतिरूप निर्वेद १२ कषायों के क्षयोपशममें से किसी एकके सत्त्व होने पर होता है। वह विषयविरतिरूप निवद यदि तुझे प्राप्त हो चुका है तो तुझे दर्शनमोहनीय एवं चारित्रमोहनीयके क्षयोपशमकी प्राप्ति हो चुकने पर भी इस समय ज्ञानावरणीय कर्मका सद्भाव होनेसे ही प्रतिपादित तत्त्वार्थ में सकल वस्तुके बोधक ज्ञानकी તેમના કહેવા મુજબ ચાલવામાં અસમર્થ જ બની રહું છું. આ પ્રકારને પશ્ચાતાપ કરવાવાળા સિતજન અને અસિતજનને આચાર્ય આશ્વાસન આપીને કહે छ । “ल०य ! तु अहास मनी यात्मसानि न ४२. तुं भव्य छ, तने समयતને લાભ થાય છે, સમકિત ગ્રંથિભેદથી જ થાય છે, ગ્રન્થિભેદ તે ભવ્યને જ થાય છે, અભવ્યને નહિ અભવ્યને તે “હું અભવ્ય છું” એ ખ્યાલ પણ નથી આવત” એવો વિચાર કરી તમે નિરાશ ન બને છે. સૂ૨ છે આ વિષયોથી વિરતિરૂપ નિર્વેદ ૧૨ કલાના ક્ષપશમમાંથી કઈ એકને સત્વ હોવાથી બને છે. તે વિષયવિરતિરૂપ નિર્વેદ જે તને પ્રાપ્ત થઈ ચૂકયું છે તે તેને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ક્ષપશમની પ્રાપ્તિ થઈ જવા છતાં પણ આ સમય જ્ઞાનાવરણીય કર્મને સદ્ભાવ હોવાથી જ પ્રતિપાદિત તત્વાર્થમાં સકલ વસ્તુના બોધક જ્ઞાનની પ્રાપ્તિ થયેલ નથી. માટે તમે श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy