SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ आचारागसूत्रे 'उपशान्तरजाः 'उपशान्तं नष्टं रजो धूलियंत्र स उपशान्तरजाः, यतो वर्षतौँ जलादिप्रपाते जलं रजसः सम्पत्किलुषं वर्षापगमे च रजसोऽपगमाचशरदादावतिनिर्मलं जायते । समारक्षन् अन्तास्थितजलजन्तून् सम्यक् परिपालयन हृदः अगाधजलाशयः, समे उच्चावचरहिते-भौमे भूमेः पृथिव्या अयं भौमोभूभागस्तस्मिन् समे भूभागे यथा तिष्ठति कदाचिदपि न शुष्यति नापि वैकृत्यमुपगच्छति, तथैवाचार्योऽपि दवत् अनुप्रदर्यमानभङ्गचतुष्टयान्तर्गतप्रथमभङ्गावस्थितो ज्ञानादिसमन्वितः पटत्रिंशद्गुणभूषितः पश्चाचायुक्तोष्टविधसम्पत्तिशाली भवेत् , ताश्चाष्टसंपदो यथालबालब भरा रहता है, समस्त ऋतुओंके पत्र पुष्पादिकों और जलचर जन्तुओंसे वह चारों ओरसे व्याप्त-पूर्ण रहा करता है, शोभित रहता है, तथा उपशान्तरज होता है-धूलि आदि जिसमें उपशान्त रहती हैं, यद्यपि वर्षाऋतुमें वृष्टिके होने पर जल धूलिके सम्पर्क से कलुषित हो जाता है तो भी वर्षाके नष्ट होने पर धूलिके अपगम होनेसे शरदकाल में वही जल अत्यंत निर्मल हो जाता है। तथा अपने भीतर रहे हुए जलचर जीवोंका वह सदा पालक है। इसी प्रकार ज्ञानादि युक्त, छत्तीस गुणोंसे विभूषित तथा पंच आचार विशिष्ट आचार्य भी नीचे कहे गयेनिम्नलिखित चार भंगोंमेंसे १ प्रथम भंगमें सम्मिलित होनेसे जलाशय के तुल्य माने गये हैं तथा आठ प्रकारकी संपदाओंसे भी सुशोभित होते हैं । वे आठ प्रकार की संपदायें ये हैं ભરેલું રહે છે. બધી ત્રસ્તુઓમાં પુષ્પ પાંદડાં અને જળચર જંતુઓથી ચારે તરફ એ હર્યું ભર્યું રહે છે-ભી રહે છે. અને સદા શાન્તિ આપનાર રહે છે. ધૂળ વગેરે તેનામાં પડી શાન્ત બને છે. વર્ષાઋતુમાં વૃષ્ટિના કારણે જળ ધૂળના સંપર્કથી ડહોળું બને છે પરંતુ વર્ષાકાળ બાદ ધૂળ નીચે બેસી જવાથી શરદકાળમાં એ જળ અત્યંત નિર્મળ બની જાય છે. અને પોતાનામાં રહેલા જળચર જવાનું સદા પાલન કરે છે. એ પ્રકારે જ્ઞાનાદિયુક્ત, છત્રીસગુણભૂષિત અને પાંચ આચાર વિશિષ્ટ આચાર્ય પણ નીચે જણાવવામાં આવેલ ચાર ભંગમાંથી પહેલા ભંગમાં સમ્મિલિત હોવાથી જળાશય તુલ્ય માન્યા ગયા છે. તેમજ આઠ પ્રકારની સંપદાઓથી પણ એ સુશોભિત હોય છે. તે આઠ પ્રકારની સંપદાઓ-આચાર, श्रुत, शरीर, क्यन, वायना, भति, प्रयोगमति भने सब परिज्ञा छे. શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy