________________
पञ्चमाध्ययनस्य पञ्चम उद्देशः । गतश्चतुर्थ उद्देशोऽधुना पश्चमः समारभ्यते । एष चानन्तरसम्बन्धः - पूर्वोदेशे च एकचरस्याव्यक्तस्य बहवोऽपाया जायन्ते तत्परिहाराय ज्ञानादिप्राप्तये च हृदसदृशस्य पश्चाचारसेविन आचार्यस्य समीपे वसता कायवाङ्मनोगुप्तिमता स्त्र्यादिसङ्गरहितेन शिष्येण विचरणीयमित्याचारः प्रदर्शितः । स एवात्राचारो लोके सार
पांचवे अध्ययनका पांचवां उद्देश । चतुर्थ उद्देश समाप्त हुआ, अब पंचम उद्देशका प्रारंभ होता है। इस उद्देशका चतुर्थ उद्देशके साथ संबंध है और वह इस प्रकारसे है, चतुर्थ उद्देशमें सूत्रकारने यह प्रदर्शित किया है कि जो एकचर्या करनेवाले अव्यक्त मुनि हैं उन्हें उस चर्या में अनेक दोष लगते हैं, इसलिये उन दोषोंके परिहार के लिये तथा ज्ञानादिक गुणोंकी प्राप्तिके हेतु मुनिको चाहिये कि वह द्रह तुल्य एवं पंच आचारों में निरत अपने आचार्य गुरुदेवकी निश्रामें ही रहें । मनोगुप्ति, वचनगुप्ति एवं कायगुप्तिका पालन करें। स्त्री आदिके प्रसंगसे सदा दूर रहें । आचार्य गुरुदेवकी छत्रच्छाया के सहारे ही विहार करें। ऐसा ही मुनिका आचार है। और यही लोकमें सारभूत-उत्तम माना गया है। इसी आचारका मोक्षके सारथीभूत तीर्थङ्कर आदिकोंने सेवन किया है। अतः इसी आचारका सूत्र
પાંચમા અધ્યયનને પાંચમો ઉદ્દેશ ચેાથો ઉદ્દેશ સમાપ્ત થયે હવે પાંચમા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદેશને ચોથા ઉદેશ સાથે સંબંધ છે અને તે એ પ્રકારે કે–ચોથા ઉદેશમાં સૂત્રકારે આ રજુ કરેલ છે જે એકચર્યા કરવાવાળા અવ્યક્ત મુનિ છે, એને એ ચર્યામાં અનેક દેષ લાગે છે. આથી આ દેષોના નિવારણ માટે તેમજ જ્ઞાનાદિક ગણોની પ્રાપ્તિના હેતુથી મુનિએ કહતુલ્ય એટલે પાંચ આચારોમાં નિરત પિતાના આચાર્ય ગુરૂદેવની છાયામાં જ રહેવું જોઈએ. મનગુપ્તિ વચન -ગુપ્તિ અને કાયમુર્તિનું પાલન કરે, સ્ત્રી આદિના પ્રસંગથી સદા દૂર રહે, આચાર્ય ગુરૂદેવની છત્રછાયાના નેસરાય વિહાર કરે. એ જ મુનિને આચાર છે અને એ જ લેકમાં સારભૂત–ઉત્તમ માનવામાં આવેલ છે. આ આચારનું મેક્ષના સારથી એવા તીર્થંકરાદિકોએ સેવન કર્યું છે. એટલે આ જ આચારનું સૂત્ર
श्री. मायाग सूत्र : 3