________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ४
१३१
एकचरस्य दोषानभिधाय सम्प्रति गुरुनिकटस्थितस्य मुनेः कर्तव्यं दर्शयति'तदृष्टये 'त्यादि । 'तत्संज्ञी' संज्ञानं संज्ञा तस्य गुरोः संज्ञा तत्संज्ञा, सा अस्यास्तीति तत्संज्ञी गुरोरिङ्गित-चेष्टितज्ञः, तन्निवेशनःगुरुकुलनिवासी, 'तत्पुरस्कारः' तस्य-गुरोः पुरस्कारः विनयवैयावृत्त्यादिनिखिलकार्यकरणेऽग्रेसरो मुनिः, 'तदृष्टया' तस्य गुरोदृष्टिरभिप्रायस्तया । ___यद्वा—'तष्ठया' तस्मिन्-निरवद्यानुष्ठाने दृष्टिस्तया । 'तन्मुक्त्या ' तेन गुरुणा कथिता मुक्तिः-सर्वविषयविरतिस्तन्मुक्तिस्तया विचरेत् । सर्वदा गुरु
एकाकी विहार करनेवालों के दोषोंका कथन कर अब सूत्रकार गुरुके निकट वसनेवाले मुनिके कर्तव्योंको बतलाते हैं
तदृष्टया इत्यादि-गुरुकी संज्ञा जिसके है वह तत्संज्ञी है अर्थात् गुरुके अभिप्रायों एवं चेष्टाओंको जो जाननेवाला है। जो तन्निवेशनगुरुका निवेशनवाला-गुरुकुलमें रहनेवाला है । तत्पुरस्कार-गुरुकी विनय वैयावृत्ति आदि समस्त कार्यों के करने में जो अग्रेसर रहता है ऐसामुनि गुरुके अभिप्रायसे अथवा निरवद्य अनुष्ठानमें दृष्टिसे और तन्मुक्तिगुरुसे प्रतिपादित सर्वविषयविरतिरूप मुक्तिसे विचरण करे।
भावार्थ-गुरुसमीप में वर्तमान शिष्य ही उनकी आज्ञानुसार संयमकी आराधनाशील बन कर सम्यग्ज्ञानादिकके लाभसे युक्त होता है; अन्य एकलविहारी नहीं । गुरुजनके निकट निवास करनेवाला शिष्य यतमानविहारी-यतनाको करते हुए विहार करनेका स्वभाववाला होता है । चित्तनिपाती-गुरुकी रुचिसे चलनेके स्वभाववाला-आचार्य महा
એકાકી વિહાર કરવાવાળાના દેનું કથન કરી હવે સૂત્રકાર ગુરૂની નિકટ વસવાવાળા મુનિનાં કર્તવ્યને બતાવે છે.
તથા ઈત્યાદિ. ગુરૂની સંજ્ઞા જેને છે તે તસંજ્ઞી છે, અર્થાત્ ગુરૂના અભિપ્રાયે અને ચેષ્ટાઓને જે જાણવાવાળા છે. જે તન્નિવેશન-ગુરૂકુળમાં રહેવાવાળા છે, ગુરૂને વિનય વૈયાવૃત્તિ આદિ સમસ્ત કાર્યો કરવામાં જે અગ્રેસર રહે છે એવા મુનિ ગુરૂના અભિપ્રાયથી અથવા નિરવદ્ય અનુષ્ઠાનમાં દૃષ્ટિથી અને ત—ક્તિગુરૂવળે પ્રતિપાદિત સર્વવિષયવિરતિરૂપ મુક્તિથી વિચરણ કરે.
ભાવાર્થ–ગુરૂસમીપ રહેનાર શિષ્ય જ તેની આજ્ઞાનુસાર સંયમને આરાધનાશીલ બનીને સમ્યજ્ઞાનાદિકના લાભથી યુક્ત બને છે. પણ એકલવિહારી નહીં, ગુરૂજનની નિકટ નિવાસ કરનાર શિષ્ય યત્નાઓ કરતાં કરતાં વિહાર કરવાના સ્વભાવવાળો બને છે.
श्री. साया
सूत्र : 3