SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ १०८ आचारागसूत्रे न लुभ्यति, न प्रतारणां करोति, इत्यापि ज्ञेयम् , असंयमपरायणोऽकर्तव्याचरणे मनागपि न त्रपत इत्याशयः । मुनिः किमवधाय प्रगल्भादिकं न विदधीतेत्याह'उत्प्रेक्षमाण' इत्यादि, प्रत्येकम् एकैकस्य प्राणिनः सात-सुखमसातं च उत्प्रेप्रतारणा (टगना) ही करता है। परन्तु जो असंयमसेवी हैं-असंयम में परायण हैं, वे इन अकर्तव्यों के करने में जरा भी संकोच नहीं करते हैं। मुनिजन धृष्टता आदि जो नहीं करते हैं उसका कारण यह है कि वे विचारते हैं कि इस संसारमें प्रत्येक प्राणी सुखाभिलाषी है। भावार्थ:-उद्धतता के करनेसे जीवों को संक्लेश होता है, संक्लेश दुःख का एक प्रकार है । मुनिजन ऐसा कोई सा भी व्यवहार नहीं कर सकते हैं जो अन्य जीवों को दुःखकारक हो । उनकी सदा यही धारणा होती है कि दुनियां के जितने भी जीव हैं वे सब मेरे तुल्य सुखाभिलाषी हैं। जिस प्रकार अप्रतिकूल आचरण से मुझे कष्ट का अनुभव होता है उसी प्रकार से मेरे भी अनिष्ट आचरण से इन्हें कष्ट का अनुभव होगा; अतः वह समस्त जीवों में आत्मोपमता (आत्मतुल्यता) मानता है । इसलिये वह किसी भी प्राणी का स्वप्न में भी घात करने का विचार तक नहीं करता है। जो अन्य जीवों के घात करने तक के विचार को निन्दित समझता है वह भला - दूसरों के लिये उस अनिष्ट લોભાય છે, અથવા ન તે કોઈને ઠગે છે, પરંતુ જે અસંયમસેવી છે-અસં. યમમાં પરાયણ છે તે આવાં અકર્તવ્ય કરવામાં જરા પણ સંકોચ કરતે નથી. મુનિજન ધૃષ્ટતા આદિ નથી કરતા તેનું કારણ એ છે કે તેઓ એ વિચારતા હોય છે કે આ સંસારના પ્રત્યેક પ્રાણી સુખાભિલાષી છે. ____ लावार्थ:---द्वतता ४२१॥थी योने ४२५ थाय छ, देश में દુઃખનો એક પ્રકાર છે, મુનિજન આવો કોઈ પણ વ્યવહાર કરી શકતા નથી કે જે અન્ય જીવોને દુઃખકારક હોય. એની સદા એક જ ધારણા રહે છે કે દુનિયાના જેટલા પણ જીવ છે એ બધા મારા સમાન સુખાભિલાષી છે. જે પ્રકારે અપ્રતિકૂલ આચરણથી મને દુઃખનો અનુભવ થાય છે. આ જ પ્રકારે મારા અનિષ્ટ આચરણથી એમને પણ કષ્ટ થવાનું. એટલે તે સમસ્ત જીવોમાં આમેપમતા (આત્મતત્યતા) માનતા હોય છે. આ કારણે તેઓ કઈ પણ પ્રાણીને સ્વપ્નમાં પણ ઘાત કરવાનો વિચાર સરખોએ કરતા નથી. જે અન્ય જીવોને ઘાત કરવાના વિચારને નિન્દિત સમજે છે એવા બીજાઓને આવી અનિષ્ટ ક્રિયા કરવામાં શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy