SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे पररात्रं-रात्रेः पूर्वापरौ भागौ पूर्वापररात्रं, पूर्वरात्रस्य यामद्वयात्मकस्य मध्ये प्रथमो यामः, एवमपररात्रस्य पश्चिमो यामः, तत्र प्रहरद्वये जागरितः सन् यतमानः अतिक्रमणस्वाध्यायध्यानादिकमनुतिष्ठन् , उपलक्षणान्मध्यवर्तिन्या रात्रे. र्यामद्वये यथाविधि शयानः, रात्रौ यत्नकथनेन दिनेऽपि तत्कथनं स्पष्टमेव । शक्तिसत्त्वे स्थविरकल्पिका मध्यवर्तियाममध्येऽपि जाग्रति । जिनकल्पिकाचैकं प्रहरं स्वपन्ति, सप्तसु प्रहरेषु जाग्रति । एवं निष्क्रमणप्रवेशादौ मुनिर्दिवसे चक्षुर्वि पूर्वापररात्रं यतमानः-रात्रि के पूर्व और अपर भागों का नाम पूर्वापररात्र है। रात्रि के ४ प्रहर होते हैं । एक प्रहर रात्रि के चौथे हिस्से को कहते हैं । पूर्वरात्र के दो प्रहरों में से प्रथम प्रहर में, पश्चिमरात्र के दो प्रहरों में से अन्तिम प्रहर में (अर्थात् रात्रिके ४ प्रहरों में से पहले चौथे प्रहरों में ) जाग्रत रह कर प्रतिक्रमण, स्वाध्याय और ध्यानादिक करना। बाकी के दूसरे तीसरे प्रहरोंमें यथाविधि निद्रा लेना। “यतमानः" पदसे दिन में भी यथाविधि स्वाध्यायादिक का करना स्पष्ट सूचित होता है ।जब रात्रिमें भी प्रतिक्रमणादिककी विधि प्रकट की गई है तो दिन में भी यथावसर स्वाध्याय करना यह बात स्वतः स्पष्ट है। शक्ति के सद्भाव में स्थविरकल्पी मुनि रात्रिके मध्यवर्ती दो प्रहरों में भी जागरित रहते हैं। जिनकल्पी साधु एक प्रहर ही निद्रा लेते हैं। बाकी दिनरात के प्रहरों में जागते रहते हैं। इसीतरह निष्क्रमण-प्रवेशादिक में કોઈ પણ રાગ-દ્વેષ વગર આહાર ગ્રહણ કરીને તીર્થંકર ભગવાનની આજ્ઞાના પાલક બની યુનિધર્મના સાચા આરાધક બને છે. पूर्वापररात्रं यतमानः-रात्रीन पूर्व भने २५५२ लानु नाम पूर्वा५२રાત્ર છે, રાત્રીના ચાર પ્રહર છે, એક પ્રહરને રાત્રીને ચોથો ભાગ કહે છે. પૂર્વ રાત્રના બે પ્રહરમાંથી પ્રથમ પ્રહરમાં, પશ્ચિમ રાતના બે પ્રહરમાંથી અંતિમ પ્રહરમાં (અર્થાત–રાત્રીના ચાર પ્રહરમાંથી પહેલા ચોથા પ્રહરમાં) જાગૃત રહીને પ્રતિક્રમણ, સ્વાધ્યાય તેમજ ધ્યાનાદિક કરવું. બાકીના બીજા અને ત્રીજા प्रडमा यथाविधि निद्रा सेवी. “ यतमानः" ५४थी हिवसे पशु यथाविधि स्वाધ્યાયાદિક કરવું તેવું સ્પષ્ટ સૂચિત થાય છે. જ્યારે રાત્રીમાં પણ પ્રતિકમણાદિકની વિધિ આપેલ છે, તે દિવસમાં પણ યથાવસર સ્વાધ્યાય કરવું, એ વાત સાવ સ્પષ્ટ છે. શક્તિના સદ્દભાવમાં સ્થવિરકલ્પી મુનિ રાત્રીના મધ્યવર્તી બે પ્રહરેમાં પણ જાગ્રત રહે છે, જનકલ્પી સાધુ એક પ્રહર જ નિદ્રા લે છે, બાકી દિનરાતના પ્રહરમાં જાગતા રહે છે. આ પ્રમાણે નિષ્ક્રમણ–પ્રવેશાદિકમાં મુનિ દિવસે श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy