SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे मयैव सहनीयम् , एतत् एतदेव दुःख पश्चादपि वर्तमानकालानन्तरं वार्द्धक्यादावपि मयैव सह्यं स्यात् , तीर्थङ्करादोनामपि तत्सम्भवादित्यवधार्य स्वात्मानं नावमानयेत् , उक्तंचहो रहा हूं, सो यह सब असातावेदनीय-कर्मजनित विलास है। इस जीव के साथ इसका सम्बन्ध पहिले से लगा आ रहा है । यह अभी नवीन तो बंधा नहीं है । तब जो कर्म बंधा है उसका उदय तो आवेगा ही। उसके उदयमें खेदखिन्न होना उस कर्म के नवीन बंध की दृढता का कारण है, समता से उसके फल को भोगना निर्जरा का हेतु है, अतः इसका उदयजन्य दुःख पूर्व में भी मैंने ही भोगा है और आगे भी वृद्धावस्था आदि में वही दुःख मुझे ही भोगना पडेगा । अरे ! मेरी तो यहां पर क्या गिनती है ? दुःख यह समझ कर मुझे थोडे ही छोड़ देगा कि 'यह साधु है । अरे! मेरे जैसों की क्या बात? तीर्थकरादिकों को भी तो कष्टों की संभावना रहती है। भावार्थ-दुःखों के आने पर दुःखित प्राणी जब अपने समक्ष अन्य दूसरे व्यक्तियों के दुःखों का विचार करता है, तो उसे आगत दुःखों को सहने में प्रोत्साहन मिलता है, यही बात यहां पर टीकाकार ने प्रकट की है, तीर्थङ्करादिक जैसे महापुरुषों का उसके समक्ष उस अवस्था में आदर्श उपस्थित किया है, जिससे वह दुःखों के सहने में અસાતા–વેદનીય કર્મોને વિપાક છે. આ જીવનની સાથે તેને સંબંધ પહેલાથી લાગે છે, આ આજે નવીન તે બંધાયેલ નથી, ત્યારે જે કર્મ બંધાયેલ છે તેને ઉદય આવવાને જ, આ ઉદયમાં અકળામણ અનુભવવી તે કર્મને નવા બંધનું બંધન બાંધવા સમાન છે. સમતાથી તેના ફળને ભેગવવું તે નિર્જરાને હેતુ છે, એટલે તેના ઉદયજન્ય દુઃખ પૂર્વમાં પણ મેં ભેવવ્યાં છે અને આગળ પણ વૃદ્ધાવસ્થા આદિમાં પણ દુઃખ મારે ભોગવવું પડશે. અરે ! મારી તો શું ગણત્રી છે દુખ એવું સમજીને મને નહીં છોડી દે કે “એ સાધુ છે.” તીર્થંકરાદિકને પણ કષ્ટની સંભાવના રહે છે. ભાવાર્થ-દુઃખના આવવાથી દુઃખિત પ્રાણી પોતાની સામે બીજી વ્યક્તિઓના દુઃખને વિચાર કરે છે તે તેને આગળ આવતાં દુઃખને સહન કરવામાં પ્રોત્સાહન મળે છે. આ વાતને ટીકાકારે અહિં પ્રગટ કરેલ છે. તીર્થકરાદિક જેવા મહાપુરૂષોના તેની સામે તેવી અવસ્થામાં આદર્શ ઉપસ્થિત કરેલ છે જેથી તે દુખો સહન કરવામાં ઢીલે-પ ન બની જાય. ચારિત્રની પ્રાપ્તિ અન્ય કર્મોના श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy