SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १ इतिच्छाया; बहुरतः=आरम्भादिसंसक्तः, बहुनटः-मोहाय नट इव बहून् वेषान् विदधाति, तद्यथा-क्वचित्कूर्ची क्वचिज्जटी क्वचित् शिखी क्वचिच्च मुण्डी भूत्वा तत्र तत्र सम्मानादिसमासादनाय विविधवेषधारी तिष्ठतीत्याशयः। तथा बहुशठः बहुभिः प्रकारैः शाठययुक्तः, किंच बहुसंकल्पा-बहून्-पूजां सत्कारमाहारादिकं च सततं संकल्पयतिमार्थयतीति बहुसंकल्पः, पुनः स कीदृशो भवतीत्याह-आस्रवेबहुलोभी होनेका कारण यह है कि वह यही समझता है कि यह सब कुछ खाने के लिये ही है । इस प्रकार से वह खाद्य वस्तुओं के संग्रह करने में अधिक लोलुपी होता है-अधिक पापी होता है। अथवा-बहुरत होता है-आरंभ-समारंभादिकों में आसक्त रहता है। जिस प्रकार अन्य प्राणियों को मोहित करने के लिये नट अनेक प्रकारके वेषों को धरता है उसी प्रकार यह भी अन्य जीवों को अपने ऊपर मुग्ध करने के लिये अनेक प्रकार के वेषों को धारण करता है-कभी अपनी डाढी के बालों को बढ़ा लेता है, कभी अपने शिरकी जटाओं को बढा लेता है, कभी शिखा रखता है, कभी बालों का बिलकुल मुण्डन करा लेता है। इस प्रकार के अनेक वेषों को धर २ कर मान-सम्मान आदि प्राप्त करने का यह सदा अभिलाषी होता है । इसी दुवृत्ति से यह इस प्रकार के वेषों को समय २ धरता रहता है। यह बहुशठ होता है, अर्थात्-अनेक प्रकारों से अपनी शटता का उपयोग करता है। यह बहुसङ्कल्पी भी होता है-रात दिन यह यही विचार किया करता है कि मेरी प्रतिष्ठा કારણ એ છે કે તે એવું સમજે છે કે આ બધું ખાવા માટે જ છે. આ રીતે તે ખાદ્ય વસ્તુઓને સંગ્રહ કરવામાં અધિક લેલુંપી બને છે માટે તે બહરજ–અધિક પાપી હોય છે. અથવા બહુરત હેાય છે–આરંભસમારંભાદિકોમાં આસક્ત રહે છે. બહનટ હોય છે-જે પ્રકારે બીજા પ્રાણીઓને મેહિત કરવા માટે નટ અનેક પ્રકારના વે ધારણ કરે છે તેવી રીતે આ પણ બીજા જીવોને પિતાની તરફ મુગ્ધ કરવા માટે અનેક પ્રકારના વેષ ધારણ કરે છે-ક્યારેક એ પિતાની દાઢીના વાળ વધારે છે, ક્યારેક પિતાના શિરની જટાને વધારે છે, ક્યારેક માથામાં ચોટલી રાખે છે અને ક્યારેક માથાને ચેકનું સપાટ બનાવી દે છે, આ રીતે અનેક પ્રકારના વેષ ધારણ કરીને માન-સન્માનાદિ પ્રાપ્ત કરવા સદા અભિલાષી રહે છે. આ જ દુવૃત્તિથી એ સમય સમય પર આવા પ્રકારના વેષ ધારણ કરે છે. તે બહશઠ હોય છે, એટલે–અનેક પ્રકારોથી પિતાની શઠતાનો ઉપયોગ કરે છે. તે બસંકલપી પણ હોય છે–રાત દિવસ તે એ વિચાર કરે છે કે મારી શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy