________________
अध्य० २ उ. १
श्रोत्रादीनि च शब्दादिविषयग्रहणे स्वतन्त्राणि सन्ति, मनस्तु तेषामुपकारिमात्रं, स्वतन्त्रतया तस्य पदार्थनिर्णायकत्वाभावात् । यतस्तत्तदिन्द्रियनिर्णीतपदार्थ एच तस्य प्रवृत्तिर्भवति नातस्तस्येन्द्रियत्वं भवितुमर्हति । एकस्मिंश्च समय एकेनेन्द्रियेणैक एवोपयोगो भवति, एकसमये उपयोगद्वयासम्भवात् ।
नन्वेवं तर्हि पर्पट ('पापड' इति भाषाप्रसिद्धपदार्थ ) भक्षणकाले पञ्चभिरिन्द्रियैः सर्वं ज्ञानं भवति यथा-श्रोत्रेण शब्दं शृणोति, चक्षुषा रूपं पश्यति, घ्राणेन उपकारक मात्र है। यह विना इन्द्रियोंसे जाने पदार्थ का स्वतन्त्र रूपसे निर्णायक नहीं होता है, क्योंकि भिन्न भिन्न इन्द्रियों से निर्णीत पदार्थ में ही उसकी प्रवृत्ति होती है इसलिये उसमें स्वतन्त्र रूपसे इन्द्रियपना नहीं है । एक समय में एक इन्द्रियसे एक ही उपयोग होता है-एक समयमें दो उपयोग नहीं होते।
शङ्का-यदि एक समयमें दो उपयोग नहीं होते हैं तो फिर जिस समय पापड़ खाया जाता है उस समय जो पश्चेन्द्रिय-जन्य उसका ज्ञान होता है वह नहीं होना चाहिये ?, देखिये-खाते समय पापडकी चर-चर आवाज होती है अतः इस शब्द का श्रोत्रेन्द्रियसे प्रत्यक्ष होता है, उस समय चक्षु-इन्द्रिय उसके रूपकी बोधिका होती है। प्राण-इन्द्रिय उसके गन्धकी, रसना-इन्द्रिय उसके रसकी और स्पर्शन-इन्द्रिय उसके कर्कश कठोर आदि स्पर्श को बोधिका होती है। ये प्रत्येक इन्द्रियसे एक ही समयमें उस२ विषयके भिन्न२ बोध होते हैं, सो क्यों होते हैं ?।
છે, તે ઈન્દ્રિયેથી જાણ્યા વગર પદાર્થને સ્વતંત્ર રૂપે નિર્ણાયક થતું નથી, કારણકે જુદી જુદી ઇન્દ્રિયથી નિર્ણત પદાર્થમાં જ તેની પ્રવૃત્તિ છે. માટે તેમાં સ્વતંત્ર રૂપે ઇન્દ્રિયપણું નથી. એક સમયમાં એક ઈન્દ્રિયથી
એક જ ઉપયોગ થાય છે. એક સમયમાં બે ઉપયોગ થતા નથી. શંકા-કદાચ એક સમયમાં બે ઉપયોગ થતા નથી તે પછી જે વખતે પાપડ
ખાવામાં આવે છે તે સમયે જે પંચેન્દ્રિયજન્ય તેનું જ્ઞાન છે તે ન હોવું જોઈએ? દેખે, ખાતી વખતે પાપડને ચર–ચર અવાજ થાય છે અને તે શબ્દ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ છે તે વખતે ચક્ષુઈન્દ્રિય તેના રૂપની બોધક થાય છે, પ્રાણુઈન્દ્રિય તેના ગંધની, રસના ઈન્દ્રિય તેના રસની, અને સ્પર્શન ઈન્દ્રિય તેના કર્કશ કઠણ આદિ સ્પર્શની બેધક થાય છે તે પ્રત્યેક ઈન્દ્રિયથી એક જ સમયમાં તે તે વિષયને ભિન્ન ભિન્ન બંધ થાય છે. તે શા માટે થાય છે ?
શ્રી આચારાંગ સૂત્ર : ૨