________________
३२
___ आचारागसूत्रे पुरुषस्यायुर्विशुदिव क्षणभङ्गुरं, तैलरहितो दीपो यथा स्वल्पेनैव कालेन नाशमेति तथाऽऽयुरपि तत्तद्भवसम्बन्धिभोग्यकर्माभावे स्वल्पेनैव कालेन समाप्तिमुपगच्छति । आयुर्हि जलतरङ्गमिव, जलस्थितेन्दुप्रतिबिम्बमिव, विशुदिव धर्तुमशक्यं भवतीत्यायुषोऽल्पत्वं मानवानामित्यभिप्रायमेव मनसि निधाय दर्शयति-"इह एकेषां मानवानामल्पमायुष्कम् "। अत्रैकेषामिति कथनेन संयमरहितानां सावद्यानुष्ठानेन दीर्घमप्यायुरल्पमिव भवति, तथैव संयमिनां च स्वल्पमप्यायुनिरवद्यानुष्ठानेन दीर्घा
जिस प्रकार तैलसे रहित दीपक थोडे ही समय में बुझ जाता है उसी प्रकार आयुकर्म भी तत्तद्भवसम्बन्धी कर्म पुद्गलों के अभावसे थोडेसे ही कालमें समाप्त हो जाता है। जिस प्रकार जलकी तरङ्ग और पानीमें प्रतिबिम्बित चन्द्रमा का प्रतिबिम्ब, अथवा बिजली लाख प्रयत्न करने पर भी नहीं स्थिर किये या ठहरायी जा सकती हैं उसी प्रकार तत्तद्भवसम्बन्धी आयुकी समाप्ति होने पर उसे एक क्षण भी फिर नहीं बढाया या ठहराया जा सकता। इसी अभिप्राय को चित्तमें धारण कर सूत्रकारने-"इह एकेषां मानवानाम् अल्पम् आयुष्कम्” यह कहा है। अब इसी बातको स्पष्ट करते हैं___यहां पर कितनेक मनुष्यों का जो आयु अल्प कहा गया है उससे यह समझना चाहिये कि जो मनुष्य रात-दिन सावद्यकार्यों के अनुष्ठानमें ही लवलीन हो रहे हैं-संयमभावसे रहित हैं उन मनुष्यों का दीर्घकालिक आयुकर्म भी उस अनुष्ठानसे अल्प जैसा हो जाता है, तथा संयमी जीवों का अल्प भी आयुकर्म निरवद्य अनुष्ठानसे दीर्घ जैसा हो
જેવી રીતે તેલ વગરને દીવ ચેડા જ સમયમાં બુઝાઈ જાય છે તે પ્રકારે આયુકર્મ પણ તત્તભ્રવસંબંધી કર્મપુદ્ગલેના અભાવથી થોડા જ કાળમાં સમાપ્ત થાય છે. જેમાં પાણીનું મેજું, અને ચન્દ્રમાને પાણીમાં પડતે પ્રતિબિમ્બ, અથવા વિજળી લાખ પ્રયત્ન કરવા છતાં પણ સ્થિર કરાતી નથી તેવી રીતે તત્તભ્રવસંબંધી આયુની સમાપ્તિ થવાથી તે એક પણ ક્ષણ રેકી અગર વધારી शतुं नथी. २) अभिप्राय शित्तम पा२६१ ४२१ सूत्रारे " इह एकेषां मानवानाम् अल्पम् आयुष्कम्” म . हुवे २॥ पातने स्पष्ट ४२ छ:
આ જગ્યાએ કેટલાક મનુષ્યની જે આયુ અલ્પ કહેવામાં આવી છે તેથી એમ સમજવાનું છે કે જે મનુષ્ય રાતદિન સાવદ્ય કાર્યોના અનુષ્ઠાનમાં જ રચેલે રહે છે, સંયમભાવથી રહિત છે તેવા મનુષ્યના દીર્ઘકાલિક આયુકમે પણ આવા અનુષ્ઠાનથી ટુંકા જેવા થઈ જાય છે, તથા સંયમી જીના ટુંકા પણ આયુકમ
શ્રી આચારાંગ સૂત્ર : ૨