SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ ६७३ सम्यक्त्व-अध्य० ४. उ. ४ नेवाले प्राणी के द्वारा जो ग्रहण किया जाता है वह आदान-कर्म है, और वह संसार का बीजरूप है। बीज से ही वृक्ष तैयार होता है, विना बीज के नहीं; यह संसाररूप महावृक्ष भी इस कर्मरूप बीज का ही फल है। इस से यह फलितार्थ निकलता है कि बीज की किसी निमित्त से अंकुरोत्पादन शक्ति विनष्ट हो जाती है तब वह जिस प्रकार अपने कार्य को नहीं कर सकता है उसी प्रकार राग-द्वेषादिक कषायों के अभाव में गृहीत कार्मणवर्गणाओं की भी जीवको परतन्त्रादिरूप करने की, अथवा जीव के ज्ञानादिक गुणों का घात आदि करने की शक्ति नष्ट हो जाती है । इस आदान का स्रोत शब्दाादक इन्द्रियों के विषयभोग ही हैं, उनमें जो गृद्धआसक्त है वह आदानस्रोतोगृद्ध है। जो मोह के उदय से पर-पदार्थों में तल्लीन है एवं हेयोपादेय के ज्ञान से विकल है वहीं यहां पर बाल है। जो मोहाधीन-आत्मज्ञान से रहित है-चाहे वह व्याकरणादिक एवं न्यायशास्त्रादि ग्रन्थों का अध्येता भी क्यों न हो वह बाल-मूर्ख ही है। संयम को ग्रहण कर पश्चात् प्रबल मोह के उदय से असंयमभाव को प्राप्त करनेवाले बडे से बडे विद्वान् भी शास्त्रों में 'बाल' नामसे वर्णित किये गये हैं। यही बात टीकाकार इस प्रकार से प्रकट करते हैं-- છે. બીજથી જ વૃક્ષ તૈયાર થાય છે, બીજ વિના નહિ. આ સંસારરૂપ મહાવૃક્ષ પણ આ કર્મરૂપ બીજનું જ ફળ છે. આથી એ સારાંશ નિકળે છે કેજ્યારે કેઈ પણ નિમિત્તથી બીજની અંકુરોત્પાદનશક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે તે જે પ્રકારે પિતાના કાર્યને નથી કરી શકતું તે પ્રમાણે રાગદ્વેષાદિક કષાના અભાવમાં ગૃહીત કામણવર્ગણાઓની પણ જીવને પરતંત્રાદિરૂપ કરવાની, અથવા જીવના જ્ઞાનાદિક ગુણોને ઘાત આદિ કરવાની શક્તિને નાશ थाय छे. २मा 'आदान' खोत (भाग) शहाहि छन्द्रियोनी विषयला છે, આમાં જે વૃદ્ધ-આસક્ત છે તે આદાનો ગૃદ્ધ છે, એટલે કર્મ આવવાના કારણોમાં શ્રદ્ધા રહે છે. જે મેહના ઉદયથી પરપદાર્થોમાં આસકત છે તેમજ હેપાદેયના જ્ઞાનથી વિકળ છે તે જ આ ઠેકાણે બાળ છે. જે મહાધીન–આત્મજ્ઞાનથી રહિત છે, ભલે તે વ્યાકરણદિક અને ન્યાય શાસ્ત્રના ગ્રંથને અભ્યાસી કેમ ન હોય તે પણ તે બાળ-મૂર્ખ જ છે. મોટામાં મોટે વિદ્વાન પણ સંયમને ગ્રહણ કરી પાછળથી પ્રબળ મેહના ઉદયથી અસંચમભાવને પ્રાપ્ત કરવાવાળો મોટામાં મોટા વિદ્વાન પણ શાસ્ત્રોમાં “બાળ ' આ નામથી કહેવામાં આવ્યું છે. એ જ વાતને ટીકાકાર આ સારાંશથી પ્રગટ કરે છે– શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy