SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. ४ णत्वात्संयमं हित्वा गत्वा प्राप्येति यावत् , आपीडयेत् प्रथमप्रव्रज्याकालेऽविकृष्टेन तपसा शरीरमीपत्पीडयेदित्यर्थः । प्रपीडयेत्-तदनन्तरं प्रकर्षेण विकृष्टतपसा शरीरं पीडयेत् । ततः निष्पीडयेत् पण्डितमरणेन शरीरं त्यक्तुमना मासार्धमासक्षपणादिरूपघोरतरतपोभिः शरीरं निश्चयेन पीडयेदित्यर्थः । यद्वा-आपीडयेत् सम्यग्दष्टयादिषु गुणस्थानेषु ज्ञानावरणीयादिकं कर्म ईषत् पीडयेत् , ततः प्रपीडयेत्= अपूर्वकरणानिवृत्तिवादरयोः, ततः-निष्पीडयेत्-सूक्ष्मसंपरायावस्थायाम्, यद्वाअष्टविधं कर्म उपशमश्रेण्यामापीडयेत् , क्षपकश्रेण्यां प्रपीडयेत् , शैलेश्यवस्थायां निष्पीडयेदित्यर्थः ॥ मू० १॥ सम्बन्ध को छोड़ कर कर्मों के उपशम का कारण होने से उपशम-संयम को प्राप्त कर प्रथम दीक्षा के अवसर पर साधारण तप के द्वारा शरीर को किश्चित् कृश करे । पश्चात् उत्कृष्ट तप से शरीर को पूर्ण रीति से कृश करे । तदन्तर पंडितमरण से शरीर का नियमपूर्वक परित्याग करे। ___ अथवा–सम्यग्दृष्टयादिक-चतुर्थादिक गुणस्थानों में ज्ञानावरणीयादिक कर्मों की स्थितिका हास करे, पश्चात् अपूर्वकरण और अनिवृत्तिकरण में उनकी स्थिति का पहिलेकी अपेक्षा और अधिक हास करे। इस के अनंतर सूक्ष्मसंपराय नामके दशवें गुणस्थान में और अधिक हास करे। अथवा-उपशमश्रेणी में ज्ञानावरणादिक कर्मों का हास करे, क्षपकश्रेणी में और अधिक हास करे तथा शैलेशी अवस्था में उनका समूल नाश करे ॥ सू०१॥ કર્મોના ઉપશમનું કારણ હોવાથી ઉપશમસંયમને પ્રાપ્ત કરી પ્રથમ દીક્ષાના અવસરે સાધારણ તપ દ્વારા શરીરને આપીડિત-કિંચિત્ દુબળું કરે. પછી ઉત્કૃષ્ટ તપથી શરીરને પૂર્ણ રૂપથી દુબળું કરે. ત્યાર પછી પંડિતમરણથી શરીરને નિયમપૂર્વક પરિત્યાગ કરે. અથવા–સમ્યગ્દષ્ટાદિક–ચોથા આદિ–ગુણસ્થાનેમાં જ્ઞાનાવરણીયાદિક કર્મોની સ્થિતિને ઘટાડે. પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણમાં તેની સ્થિતિને પહેલાંની અપેક્ષા વધારે ઘટાડો કરે, ત્યાર બાદ સૂક્ષ્મસાપરાય નામના દશમા ગુણ સ્થાનમાં એથી વધારે ઘટાડો કરે. અથવા–ઉપશમ–શ્રેણીમાં જ્ઞાનાવરણાદિક કર્મોને ઘટાડો કરે, ક્ષપકશ્રેણીમાં એથી અધિક ઘટાડો કરે, તથા શૈલેશી અવસ્થામાં તેને સમૂળ નાશ કરે. સૂ૦ ૧૧ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy