________________
आचाराङ्गसूत्रे स्यैवेष्टखात्तस्यालाभे द्वेष उपजायते, अतो यस्मिन् रागस्तस्मिन्नेव द्वेषो भवति-इति स्वभावसिद्धम् । इत्यर्थ गृद्धो लोक इत्येवमर्थमेतेषामर्थ मातापितपुत्रभार्यादिष्वेव रागादिकारणेषु यावज्जीवति तावत्पमत्तो 'ममेमे, एषां चाह'मित्यनिशं रागादिमान अज्ञानमोहितचित्तो वसति-तिष्ठति तत्र मूच्र्छा प्राप्नोतीविचारधारा का प्रधान कारण पदार्थों में अतिशय उसकी गृद्धता ही है। क्योंकि इससे ही उसे जिस २ विषय में राग होता है वही उसे इष्ट प्रतीत होता है । अनिष्ट प्राप्त होने पर या इच्छित पदार्थ न मिलने पर उसकी आत्मा में उससे द्वेष की भावना जागृत होती है। इस प्रकार इन रागादिकों के कारणभूत इन माता पिता स्त्री आदिक पदार्थों में गृद्ध बना हुआ यह जीवलोक जब तक जीता है तब तक प्रमत्त-दशायुक्त ही बना रहता है। ये पदार्थ मेरे हैं-मैं इनका हूँ' इस प्रकार की कल्पना से रातदिन रागादिक भावों से लिप्त बनकर अज्ञान से आच्छादित हो उन्हीं पदार्थों में आसक्त होता रहता है। 'ममकार' यह जीवों का एक प्रबल शत्रु है । बकरे की तरह " मैं-मैं" इस प्रकार के शब्द को करता हुआ यह जीव अन्त में कसाई के तुल्य इस भयंकर काल के द्वारा ग्रसित हो जाया करता है । ममकार को प्रबल शत्रु इस लिये बतलाया गया है कि जिस प्रकार अपने बलिष्ठ शत्रु के समक्ष जीव विवेकशून्य बन बावला जैसा हो जाता है, ठीक इसी प्रकार इस ममकार के समक्ष भी जीव अपने हित और अहित के भान से रहित हो उन्मत्त ખાધેલાં છે. આ બધા પ્રકારની વિચારધારાનું મુખ્ય કારણ પદાર્થોમાં તેની અતિશય ગૃદ્ધતા જ છે. કારણ કે આથી તેને જે જે વિષયમાં રાગ થાય છે તેથી તે ઈષ્ટ પ્રતીત થાય છે. અનિષ્ટ પ્રાપ્ત થવાથી અથવા ઈઅિછત પદાર્થ ન મળવાથી તેના આત્મામાં તેથી ષિની ભાવના જાગ્રત થાય છે. આ પ્રકાર આવા રાગાદિકના કારણભૂત માતા-પિતા સ્ત્રી આદિક પદાર્થોમાં ગૃદ્ધ બનીને જ્યાં સુધી આ જીવલોક જીવે છે ત્યાં સુધી પ્રમત્તદશાયુક્ત રહે છે. “આ પદાર્થ મારે છે, હું તેને છું.” આવા પ્રકારની કલ્પનાથી રાત દિવસ રાગાદિક ભાવથી લિસ બનીને અજ્ઞાનથી આચ્છાદિત જ્ઞાનવાળા હોઈ તેવા પદાર્થોમાં આસક્ત હોય છે. મમકાર એ જીવને એક પ્રબળ શત્રુ છે. બકરાની માફક “મં–મ” આ પ્રકારના શબ્દ બેલતાં બોલતાં આ જીવ અંતમાં કસાઈતુલ્ય ભયંકર કાળદ્વારા ગ્રસિત બને છે. મમકારને પ્રબળ શત્રુની ઉપમા તે માટે આપી છે કે જેમ પિતાના બલિષ્ઠ શત્રુ સમક્ષ જીવ વિવેકશૂન્ય બની બાવળ (ગડે) બને છે, ઠીક તે પ્રકાર આ મમકારની સમક્ષ પણ જીવ પિતાના હિતાહિતના ભાનથી રહિત થઈ ઉન્મત્ત જે બને છે, તે વખતે
શ્રી આચારાંગ સૂત્ર : ૨