SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ ५६३ अत्रान्तरे च जीवस्य कर्मजनितो घनरागद्वेषपरिणामरूपः कर्कशनिबिडचिरपरूढगूढवक्रग्रन्थिवद् दुर्भेद्यः कर्मस्थितिविशेषो ग्रन्धिर्भवति । अभव्योऽपि जीवः खलु यथाप्रवृत्तिकरणेन प्रागुक्तकर्मणां दीर्घतरस्थिति हासयन्नेककोटीकोटीसागरोपमप्रमाणां कर्तुमर्हति, परन्तु ग्रन्थिभेदनाय न समर्थों ख्यातवें भाग कम एककोटाकोटिसागरप्रमाण ( अन्तःकोटाकोटि सागरप्रमाण ) रह जाती है। ___ इसके बाद जीवके कर्मजनित-कर्मों से उत्पन्न की गई-और सघन कठिनतर रागद्वेष परिणामवाली कर्मों की विशेषस्थितिरूप एक ग्रन्थि होती है, जो अत्यन्त कठोर, सघन और पुरानी गूढ गांठके समान दुर्भेद्य होती है। जैसे-बहुत पुरानी कठोर गांठका-कि जो चिकनाई आदिके संबंधसे अत्यन्त चिपट गई है और जिसका फंदा भी नजर नहीं आ रहा है, एवं जो टेड़ी मेड़ी लगी हुई है। उसका खोलना दुःशक्य है, उसी प्रकार की यह कर्मस्थिति भी एक दुर्भेद्य गांठ है। __ अभव्य जीव भी इसी यथाप्रवृत्तिकरण द्वारा आयुकर्म सिवाय अन्य सात कौकी उत्कृष्ट स्थिति को खपा कर एक कोटाकोटी सागर प्रमाण कर देता है; परन्तु ग्रन्थिभेदन नहीं कर सकता। इसके पश्चात् कोई ही महात्मा भव्य जीव यथाप्रवृत्तिकरण से भी अधिक विशुद्धिसंपन्न अपूर्व करण को प्राप्त करता है। इसके द्वारा वह घन रागद्वेषरूप अतिदृढ़ ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટીને પલ્યના અસંખ્યાતમાં ભાગ હીન એક કેટકેટીસાગર प्रभार ( सन्त:ोटाटिसागरप्रमा) २ही नय छे. ત્યાર બાદ જીવની કર્મ જનિત-કર્મોથી ઉત્પન્ન થયેલી–અને સઘન કઠિનતર રાગદ્વેષપરિણામવાળી કમેની વિશેષ સ્થિતિરૂપ એક ગ્રન્થિ હોય છે, જે અત્યન્ત કઠોર, સઘન અને જુની ગૂઢ-ગાંઠની સમાન દુર્ભેદ્ય હોય છે. જેમ ઘણું જુની કઠણ ગાંઠનું, કે જે ચિકણાપણા વિગેરેના સંબંધથી અત્યત ચૂંટી ગયેલ છે, અને જેને સાંધે પણ નજર નથી આવતું, અને જે વાંકીચુકી લાગેલી છે; એનું તેડવું જેમ અશક્ય હોય છે. તે જ પ્રકારની આ કર્મ સ્થિતિ પણ એક દુર્ભેદ્ય ગાંઠ છે. અભવ્ય જીવ પણ આ યથાપ્રવૃત્તિકરણદ્વારા આયુકર્મ સિવાય અન્ય સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવીને એકટાકેટીસાગરપ્રમાણુ કરી દે છે, પરંતુ ગ્રથિભેદન કરી શકતા નથી. એના પશ્ચાત્ કઈ પણ મહાત્મા ભવ્ય જીવ યથાપ્રવૃત્તિકરણથી પણ અધિકવિશુદ્ધિસંપન્ન અપૂર્વ–કરણને પ્રાપ્ત કરે છે. એના દ્વારા તે ઘન-રાગદ્વેષરૂપ અતિદઢ ગન્થિને સર્વ પ્રકારથી છેદી શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy