________________
आचारागसूत्रे "भगिनी मे भार्या मे पुत्रा मे दुहिता मे स्नुषा मे" । इति ।
भगिनी स्वसा, सा मे मम, अस्यां रागकारणं तु समानमातापितृजत्वम् । भार्यायां रागस्तु यावज्जीवं स्वानुकूल्येन वर्तनशीलत्वात् । पुत्रे च रागकारणं सेवादिकार्यप्रवर्तकत्वम् । स्नुषा-पुत्रवधूः तस्याश्च रागकारणं सकलगृहकार्यसम्पादकत्वम् , पुत्राद्युत्पादनद्वारा पौत्रादिसुखाद्यनुभावनकर्तृत्वञ्च। चेतसि च मूढो विचिन्तयति-कदा मे पुत्रो भविता, कदा मदीयमङ्कमलङ्करिष्यति । जाते पुत्रे च कथमयं विद्याधनादिकं प्राप्स्यति । पत्नी कदा मां मुखिता आनन्दयिष्यति । कदा मे दुहिता दौहित्रं जनयिष्यति, श्वशुरकुले धनादिकं प्राप्स्यति न वेति। तदर्थ चानेकव्यापार धंधा के निमित्त भ्रमण करता है। पैसा कमाने के लिये अनेक अकार्य भी कर डालता है। देखो रागका साम्राज्य कैसा आश्चर्यकारी है। __ यह मेरी बहिन, इस प्रकार उसमें रागका कारण एकमाता-पितासे उत्पन्न होना है। स्त्रीमें रागका हेतु यह है कि-जीवन भर तक वह अपने अनुकूल प्रवृत्ति करती है । पुत्र में राग होनेका कारण यह है कि वह रातदिन सेवादि कार्यमें तल्लीनता रखता है। पुत्रीमें भी यह अपनेसे पैदा हुई यही रागका कारण है। सम्पूर्ण घरके भारको संभालने तथा पुत्रादिकों को उत्पन्न करने द्वारा पौत्रादिसुखका अनुभव करानेसे पुत्रवधू में राग होता है। पुत्र-कलत्रादि में महामूढ़ बनकर यह जीव विचारता है-मेरे पुत्र कब होगा, कब मेरी गोदी को वह सुशोभित करेगा, कैसे वह विद्याध्ययन एवं धनादिक प्राप्त करेगा, मेरी स्त्री कब मुझे स्वयं सुख चैन भोगती हुई आनंदित करेगी। मेरी पुत्री कब दोहिते को जन्म देगी, वह अपने श्वशुरगृह में બ્રમણ કરે છે. પૈસા કમાવા માટે અનેક અકાય પણ કરે છે. જુવો! રાગનું સામ્રાજ્ય કેવું આશ્ચર્યકારી છે?
આ મારી બહેન છે, એ પ્રકારના રાગનું કારણ એક માતા-પિતાથી ઉત્પન્ન થવું તે. સ્ત્રીમાં રાગનું કારણ, જીવનભર તે પિતાના અનુકૂળ પ્રવૃત્તિ કરે છે. પુત્રમાં રાગનું કારણ તે રાતદિવસ સેવાદિ કાર્યમાં તલ્લીનતા રાખે છે. પુત્રીમાં પણ રાગનું કારણ પિતાથી પેદા થઈ છે માટે. સંપૂર્ણ ઘરને ભાર સંભાળવામાં તથા પત્રાદિકની ઉત્પત્તિ દ્વારા પૌત્રાદિસુખને અનુભવ કરાવવાથી પુત્રવધુમાં રાગ પેદા થાય છે. પુત્રકલત્રાદિમાં મહામૂઢ બનીને આ જીવ વિચારે છે કે–મારે પુત્ર
ક્યારે થશે, ક્યારે મારી ગેદીમાં તે બેસીને મને સુશોભિત કરશે, કેવી રીતે તે વિદ્યાધ્યયન તેમજ ધનાદિક પ્રાપ્ત કરશે. મારી સ્ત્રી ક્યારે તેણી સુખચેન ભગવતી મને આનંદિત કરશે. જ્યારે મારી પુત્રી દેહિતને જન્મ આપશે, તેણીના
શ્રી આચારાંગ સૂત્ર : ૨