SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ आचाराङ्गसूत्रे अत्रोच्यते-तत्त्वार्थश्रद्धानं सम्यक्त्वस्य कार्यम् । सम्यक्त्वं तु सम्यग्दर्शनापरनामधेयो मिथ्यात्वक्षयोपशमादिजन्यः प्रशमसंवेगादिलक्षणः शुभ आत्मपरिणामविशेषः। अपर्याप्तावस्था में भी उस २ सम्यक्त्व का सद्भाव माना गया है; परन्तु तत्त्वार्थश्रद्धान वहां नहीं माना गया है। आप तो सम्यक्त्व का लक्षण तत्वार्थश्रद्धान कहते हैं। तत्त्वार्थश्रद्धान अपर्यासावस्था के जीवों में नहीं होता; अतः वहां सम्यक्त्व का लक्षण नहीं घटेगा। लक्ष्य में लक्षणका नहीं घटना ही तो अव्याप्ति है, सो इस लक्षण में अव्याप्ति दोष अनिवार्य है। यदि आप कहेंगे कि हम अपर्याप्तावस्था के जीवों में सम्यक्त्व नहीं मानते तो आपको आगमविरोधरूप दोष आयेगा। क्योंकि आगम में अपर्याप्तावस्था के जीवों में भी सम्यक्त्व माना गया है। तथा-सम्यक्त्व का यह लक्षण रागात्मकरुचिरूप होने से वीतराग अवस्था में घटित नहीं होता । कारण कि उस अवस्थामें रागात्मक रुचि का सर्वथा अभाव है। ऐसी परिस्थितिमें वहां सम्यक्त्व की उत्पत्ति का निर्वाह भी कैसे हो सकेगा ? समाधान-तत्त्वार्थश्रद्वान, यह सम्यक्त्व का लक्षण नहीं है; किन्तु उसका कार्य है । सम्यक्त्व, जिसका दूसरा नाम सम्यग्दर्शन है, एवं जी मिथ्यात्व के क्षायोपशमिकादिक से उत्पन्न होता है, तथा जिसके लक्षण प्रशम, संवेगादिक हैं, वह आत्मा का शुभपरिणामविशेष है। અપર્યાપ્તાવસ્થામાં પણ તે તે સમ્યક્ત્વનો ભાવ માનેલ છે; પરન્તુ તત્ત્વાર્ધશ્રદ્ધાન ત્યાં માનવામાં નથી આવેલ. આપ તો સમ્યક્ત્વનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન કહો છે. તરવાર્થ શ્રદ્ધાન અપર્યાપ્તાવસ્થાના જીવમાં હોતું નથી, માટે ત્યાં સમ્યક્ત્વનું લક્ષણ ઘટશે નહિ. લક્ષ્યમાં લક્ષણને સમન્વય નહિ થવાથી જ અવ્યાપ્તિ થાય છે. માટે આ લક્ષણમાં અવ્યાતિ–દેષ અનિવાર્ય છે. કદાચ આપ કહેશે કે અમે અપર્યાપ્તાવસ્થાના જીવોમાં સમ્યક્ત્વ નથી માનતા તો આપને આગમવિરોધરૂપ દેષ લાગશે, કેમ કે આગમમાં અપર્યાપ્તાવસ્થાના જીમાં પણ સમ્યક્ત્વ માનેલ છે. તથા--સમ્યક્ત્વનું એ લક્ષણ રાગાત્મક રૂચિરૂપ હેવાથી વીતરાગ અવસ્થામાં ઘટિત નથી થતું, કારણ કે આ અવસ્થામાં રાગાત્મક-રૂચિને સર્વથા અભાવ છે, આવી પરિસ્થિતિમાં ત્યાં સમ્યક્ત્વની ઉત્પત્તિને નિર્વાહ પણ કેવી રીતે થઈ શકે ? સમાધાન–તત્વાર્થ-શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું લક્ષણ નથી, પણ તેનું કાર્ય છે, સમ્યકત્વ જેનું બીજું નામ સમ્યગ્દર્શન છે, અને જે મિથ્યાત્વના ક્ષપશમાદિકથી ઉત્પન્ન થાય છે તથા જેનું લક્ષણ પ્રશમ, સંવેગાદિક છે તે આત્માનું શુભ પરિણામવિશેષ છે, શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy