________________
शीतोष्णीय-अध्य० ३. उ. ३
यद्वा-परस्पराशङ्कया भयेन लज्जया वा यदाधाकर्मादीनि परिहरति, यथाकालं प्रतिलेखनादीनि करोति, मासक्षपणानि, आतापनादिकं च समाचरति, तदिदं सर्व किं मुनित्वे कारणं स्यान्न वा ? इति शिष्याशङ्कानिराकरणाय कथयति-'जमिणं' इत्यादि । अत्रोच्यते-जिनशासने पदार्थतत्त्वाधिगमाय नयद्वयमुपादीयते । तत्र तावनिश्चयनयमाश्रित्य अन्योपाध्यनावेशेन परिवर्जिताऽकल्पनीयव्यापारखमेव मुनित्वे कारणम् । मुनित्वं हि शुभान्तःकरणपरिणामेन प्रवचनोक्तविधिनाऽनुष्ठितक्रियस्यैव भवति, नान्यस्य ।
अथवा-परस्परकी आशङ्कासे भयसे या लज्जासे जो आधाकर्मादिक दोषोंका परिहार करता है,और समयानुसार पडिलेहनादिक क्रियाओं को करता है, मासखमण और आतापना आदि योगोंका अनुष्ठान करता है, ये सब क्रियाएँ क्या मुनिपनेमें कारण हैं या नहीं? इस प्रकार की शिष्यकी आशङ्काका परिहार करनेके लिये सूत्रकारने "जमिणं" इत्यादि सूत्र कहा है । जिनशासनमें पदार्थके स्वरूपको जाननेके लिये दो नयोंका विधान है-(१) निश्चय नय और (२) व्यवहार नय। इनमें प्रथम निश्चयनयकी अपेक्षासे जो अन्य किसी सांसारिक उपाधिके संस
से रहित होकर अकल्पनीय व्यापारसे दूर हो चुका है, इस प्रकारका उसका रहन-सहन ही उसके मुनिपने में कारणभूत है, क्यों कि शुभ अन्तःकरणके परिणामसे शास्त्रोक्त विधिके अनुसार अपनी क्रियाओंको करनेवाले व्यक्तिके ही मुनिपना होता है, अन्यको नहीं।
અથવા–પરસ્પરની આશંકાથી ભયથી, લજજાથી જે આધાકર્માદિક દેવોને પરિહાર કરે છે, અને સમયાનુસાર પડિલેહનાદિક ક્રિયાઓ કરે છે, માસખમણ અને આતાપના આદિ ગોનું અનુષ્ઠાન કરે છે, એ સઘળી ક્રિયાઓ શું મુનિપણાનું કારણ છે યા નહિ? આ પ્રકારની શિષ્યની આશંકાને પરિહાર કરવા માટે सूत्र४२ “ जमिणं" त्याहि सूत्र इस छे. नासनमा यहाथ ना स्व३पने का भाटो नयानुं विधान छ. (१) निश्चयनय मने (२) व्यवहार नय. तेमा પ્રથમ નિશ્ચયનયની અપેક્ષાથી જે અન્ય કેઈ સાંસારિક ઉપાધિના સંસર્ગથી રહિત થઈને અકલ્પનીય વ્યાપારથી દૂર થયેલ છે. આ પ્રકારનું તેનું રહન-સહન જ તેના મુનિપણાનું કારણભૂત છે. કારણ કે શુભ અંતઃકરણના પરિણામથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પિતાની ક્રિયાઓને કરવાવાળી વ્યક્તિને જ મુનિપણું થાય છે. બીજાને નહિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨