SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० आचाराङ्गसूत्रे प्रथमोद्देशे भावसुतानां दोषा जाग्रतां च गुणाः प्रदर्शिताः ॥ १ ॥ द्वितीये भावनिद्रावतां दुःखानुभवः प्रदर्शितः ॥ २ ॥ तृतीये संयमाचरणमन्तरेण केवलं दुःखसहनादेव श्रमणो न भवतीति कथितम् ॥ ३ ॥ चतुर्थे तु वान्तवत् कषायास्त्याज्याः, पापकर्मणश्च विरतिः, तथा विदितवेद्यस्य संयमः प्रतिबोधितः, तथा क्षपकश्रेणिप्रविष्टानां च संयमिनां मोक्षो भवतीत्यावेदितम् ॥ ४ ॥ छोड कर संयमीको सहन करना चाहिये । इस प्रकारके सम्बन्धका प्रतिपादन करनेवाला यह अध्ययन है । इसमें ४ चार उद्देश हैं । उनमें - प्रथम उद्देशमें भावसुप्त संयमियोंके दोष और जगते हुए संयमियोंके गुण दिखलाये गये हैं १ । द्वितीय उद्देशमें - 'भावनिद्रावाले संयमियोंको दुःखोंका अनुभव करना पड़ता है' यह बात दिखलाई गई है २ । तृतीयउद्देशमें - ' संयमाचरणके विना केवल दुःखोंके सहन करने मात्र साधु नहीं होता है' यह विषय प्रतिपादित किया गया है ३ । चतुर्थ उद्देशमें - ' वमन - छर्दित किये हुए अन्नके समान कषाय त्याग करने योग्य हैं, पापकर्म परिहरणीय है, तथा पदार्थोंके स्वरूपको जाननेवाले संयमी मुनिके लिये संयम आराधनीय है, एवं क्षपकश्रेणिमें प्राप्त हुए साधुजनों को मुक्तिका लाभ अवश्यंभावी है' आदि सब विषय प्रकट किये गये हैं ४ । છેડીને સંયમીએએ સહન કરવા જોઈએ. આ પ્રકારના સંબંધનું પ્રતિપાદન કરવાવાળુ આ અધ્યયન છે. તેમાં ચાર ઉદ્દેશ છે. તેમાં— પ્રથમ ઉદ્દેશમાં ભાવસુપ્ત સંચમીએના દોષ અને જાગતા સંયમીઓના ગુણુ બતાવવામાં આવેલ છે. ૧. ખીજા ઉદ્દેશમાં ભાવનિદ્રાવાળા સંયમીઓને દુઃખોના અનુભવ કરવા પડે छे, मेवात तावपाभां भावी छे. २. ત્રીજા ઉદ્દેશમાં · સંયમાચરણ વિના કેવળ દુઃખા સહન કરવા માત્રથી કાઇ સાધુ બની શકતા નથી' એ વિષય પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ૩. ચેાથા ઉદ્દેશમાં—‘ વમન—દ્વૈિત કરેલા અન્ન સમાન કષાય ત્યાગ કરવા યોગ્ય છે, પાપકમ પરિહરણીય છે તથા પદ્યાર્થીના સ્વરૂપને જાણવાવાળા સચમી સુનિ માટે સચમ આરાધનીય છે, તેમજ ક્ષકશ્રેણિમાં પ્રાપ્ત થયેલાં સાધુજનોને મુક્તિના લાભ અવશ્ય ભાવી છે’ આદિ સઘળા વિષય પ્રગટ કરવામાં આવેલ છે, ૪. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy