________________
अध्य. २. उ.६
सिद्धान्तका आलोडनकर जब वह उनकी मान्यताओंको तर्कणाकी कसोटी पर कसता है और जब वे अपनी यथार्थतासे शून्य साबित होती हैं तब इसकी दृष्टिमें जिनप्रतिपादित तत्त्वोंकी ओर ही सन्तोष उत्पन्न होता है। वह अपनेको धन्य इसलिये मानता है कि मुझे त्रिलोकीनाथ द्वारा प्रतिपादित धर्मकी शीतल छत्रछाया मिली है। सच्चे मणिकी कीमत काचखण्डके देखनेसे ही होती है। उपदेशक जब तक अपने सिद्धान्तका पूर्ण श्रद्धावाला नहीं होगा तब तक वह दूसरोंके लिये अपने सिद्धान्तका रहस्य हृदयंगम नहीं करा सकता । उपदेशक गुरुका कर्तव्य है कि वह पहिले अपने सिद्धान्तका पूर्ण रूपसे ज्ञाता हो, श्रोताओंकी चित्तवृत्तिको परखनेवाला हो, उनकी शंकाओंका युक्ति और आगमके अनुसार समाधान करनेवाला हो, सदाचारी हो, अपने उपदेशमें शंका समाधानके साथ अपने सिद्धान्तका पूर्ण व्यवस्थापक हो । इस प्रकारके उपदेशकका श्रोताओंके ऊपर असर जितना पडता है उतना और किसीका नहीं पड़ता, इसलिये सूत्रकारने उसकी प्रशंसा-अनन्याराम
और अनन्यदर्शी, इन पदोंसे की है। उपदेशक अपने विषयका प्रतिपादन आक्षेपणी विक्षेपणी संवेगिनी और निवेदनी आदि चार प्रकारकी कथाओंमेंसे जिस कथाकी जहां आवश्यकता होती है उसी कथाका આચના કરી જ્યારે તે તેમની માન્યતાઓને તર્કણની કસોટી ઉપર કસે છે અને જ્યારે તે પિતાની યથાર્થતાથી શૂન્ય સાબિત થાય છે ત્યારે તેની દૃષ્ટિમાં જિનપ્રતિપાદિત તત્ત્વોની તરફ જ સંતોષ ઉત્પન્ન થાય છે. તે પિતાને ધન્ય તેટલા માટે માને છે કે મને ત્રિલોકીનાથદ્વારા પ્રતિપાદિત ધર્મની શીતળ છત્રછાયા મળી છે. સાચા મણિની કીંમત કાચના ટુકડા દેખવાથી થાય છે. ઉપદેશક જ્યાં સુધી પિતાના સિદ્ધાંતને પૂર્ણ શ્રદ્ધાવાળે નહિ બને ત્યાં સુધી તે બીજાઓને પોતાના સિદ્ધાંતનું રહસ્ય હૃદયંગમ કરાવી શકતો નથી. ઉપદેશક ગુરૂનું કર્તવ્ય છે કે તે પહેલાં પિતાના સિદ્ધાંતના પૂર્ણ જ્ઞાતા હોય, શ્રોતાઓની ચિત્તવૃત્તિને પારખનાર હોય, તેની શંકાઓનું યુક્તિ અને આગમ અનુસાર સમાધાન કરવાવાળા હોય, સદાચારી હોય, પિતાના ઉપદેશમાં શંકા સમાધાન સાથે પોતાના સિદ્ધાંતને પૂર્ણ વ્યવસ્થાપક હોય. આવા પ્રકારથી ઉપદે શકની શ્રોતાઓ ઉપર અસર જેટલી પડે છે તેટલી બીજી કશાથી થતી નથી. સૂત્રકારે તેની પ્રશંસા “અનન્યારામ અને અનન્યદશી ” આ પદેથી કરેલ છે. ઉપદેશક પિતાના વિષયનું પ્રતિપાદન આક્ષેપણી વિક્ષેપણી સંગિની અને નિર્વેદની આદિ ચાર પ્રકારની કથાઓમાંથી જે કથાની જ્યાં આવશ્યકતા હોય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨