________________
३४०
आचाराङ्गसूत्रे __ यद्वा-इह-मनुष्यजीविते वा पञ्चविधव्रतातीचाराणां मध्ये व्यतीतं निन्द, संजायमान संवृणु, भविष्यन्तं चातीचारं प्रत्याख्याहीत्याशयः। किमाश्रित्य नन्दि निर्विन्देदित्याह-'मुनि-'रित्यादि। मुनिः कर्मविपाकज्ञो यतिः, 'मौन' मुनेरयं मौनः संयमो वाक्संयमो वा उपलक्षणतया काय-मनसोरपि संयमस्तं तो आत्मा को इनसे कोई लाभ नहीं, नहीं हों तो इनके अभाव में आत्मा को कोई हानि नहीं। आत्मा की जो निज चीज है वह इनके संयोग और वियोग में न अच्छी होती है और न बिगड़ती ही है। ऐसा ख्यालकर बाह्य वस्तु में संयमी को अपना अन्तःकरण आसक्तियुक्त नहीं करना चाहिये। ___ अथवा-शिष्य को समझाते हुए सूत्रकार कहते हैं कि हे मेधावी ! अपने मनुष्य जीवन को सफलित करने के लिये जो संयमजीवन तुमने अंगीकार किया है, उसमें जो ये पांच महाव्रतों की तुम आराधना कर रहे हो सो यह सदा ध्यान रखो कि इनमें जो पहिले अतीचार लग चुके हैं उनकी निंदा करो, वर्तमान में अतीचार न लगने पावें इसकी संभाल रखो, तथा आगामीकाल में लगने वाले अतीचारों का प्रत्याख्यान करो । कर्म के विपाक का ज्ञाता मुनि वाचिक संयम को, उपलक्षण से कायिक और मानसिक संयम को भलीप्रकार ग्रहण कर कार्मण-शरीर से अथवा कर्मजन्य इस औदारिक शरीर से रहित हो जाता है अर्थात् मोक्ष का भोक्ता बन जाता है। હોય તે આત્માને એનાથી કઈ લાભ નહિ. ન હોય તો તેના અભાવમાં આત્માને કોઈ હાનિ નહી. આત્માની જે નિજ ચીજ છે તે તેના સાગ અને વિયોગમાં નથી સારી બનતી અને બગડતી પણ નથી. એ ખ્યાલ કરી બાહ્ય વસ્તુમાં સંયમીએ પિતાનું અંતઃકરણે આસક્તિયુક્ત નહિં કરવું જોઈએ.
અથવા શિષ્યને સમજાવતાં સૂત્રકાર કહે છે કે હે મેધાવી ! પિતાના મનુષ્ય જીવનને સફળ બનાવવા માટે જે સંયમ જીવન તમે અંગીકાર કર્યું છે, તેનાં જે આ પાંચ મહાવ્રતની તમે આરાધના કરી રહ્યા છે તે એ સદા ધ્યાનમાં રાખે છે તેમાં જે પહેલાં અતિચાર લાગી ચુકેલ છે તેની નિંદા કરે. વર્તમાનમાં અતિચાર ન લાગી જાય તેની સંભાળ રાખે અને આવતા કાળમાં લાગવાવાળા અતિચારનું પ્રત્યાખ્યાન કરે. કર્મના વિપાકના જ્ઞાતા મુનિ વાચિક સંયમને ઉપલક્ષણથી કાયિક અને માનસિક સંયમને ભલી પ્રકારે ગ્રહણ કરી કાર્મણશરીરથી અથવા કર્મજન્ય આ ઔદારિક શરીરથી રહિત થઈ જાય છે, અર્થાત્ મોક્ષને ભાગી બની જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨