________________
अध्य० २. उ. ५
૨૦૧
परिज्ञया प्रतिपादितम् । 'अपि चाप्रतिज्ञ: ' अविद्यमाना प्रतिज्ञा यस्य सोऽप्रतिज्ञः प्रतिज्ञा च कषायप्राबल्येन भवति । यथा क्रोधाविर्भावान्नास्तिकमतानुयायिना पालक ब्राह्मणेन स्कन्दकाचार्यस्य पञ्चशतशिष्यान् तैलयन्त्रे निष्पीड्यमानानवलोक्य स्कन्दकऋषिणा सकलराजधान्या विनाशप्रतिज्ञा कृता । मानोदयाद्वाहुबलिना 'यज्ज्ये - शेऽहं पूर्व पत्र जितानष्टनवतिसंख्यकान् कनीयसः स्वभ्रातृन् न वन्दे ' इति प्रतिज्ञा व्यधायि । मायोदयान्मल्लीस्वामिजीवेन पूर्वभवेऽन्यमुनीन् प्रतार्य प्रत्याख्यानप्रतिज्ञाकारि । लोभोदयात्सु भूमचक्रवर्तिना सप्तमखण्डसाधनप्रतिज्ञा विहिता । एवमादिऔर आसेवन परिज्ञा की अपेक्षा कालानुष्ठायी समझना चाहिये । "अप्रतिज्ञः " जिसके प्रतिज्ञा विद्यमान नहीं है उसका नाम अप्रतिज्ञ है । प्रतिज्ञा, कषाय की प्रबलता से होती है, जैसे क्रोध के आवेश से नास्तिकमतानुयायी पालक ब्राह्मण ने स्कन्दकाचार्य के पांच सौ शिष्यों को तैल के यन्त्र में पेल दिया था । इस बात को देखकर स्कन्दकऋषि ने समस्त राजधानी को नष्ट करने की प्रतिज्ञा की थी। मानकषाय के उदय से बाहुबली महाराज ने दीक्षित अपने से छोटे (९८) अट्ठानचे भाइयों को इस ख्याल से वन्दन नहीं किया था कि 'मैं इनसे बड़ा हूं और ये मुझ से छोटे हैं ' । मायाकषाय के उदय से मल्ली स्वामी के जीवने पूर्वभव में अन्य मुनियों के साथ माया करके प्रत्याख्यान की प्रतिज्ञा की थी। लोभकषाय के उदय से सुभूमचक्रवर्ती ने सप्तम खंड को साधने की प्रतिज्ञा की, इत्यादि । इस प्रकार की कषायोदयजनित प्रतिज्ञा मुनियों को नहीं करनी चाहिये, इसीलिये यहां 'अप्रतिज्ञः' यह विशेषण दिया है। अथवा
કાલજ્ઞ અને આસેવન—પરિજ્ઞાની અપેક્ષા કાલાનુષ્ઠાયી સમજવું જોઈ એ. " अप्रतिज्ञः भेनी प्रतिज्ञा विद्यमान नथी तेनुं नाम अप्रतिज्ञ छे प्रतिज्ञा, કષાયની પ્રખલતાથી થાય છે. જેમ ક્રોધના આવેશથી નાસ્તિકમતાનુયાયી પાલક બ્રાહ્મણ કદકાચાર્યના પાંચસો શિષ્યાને તેલના યંત્રમાં પિલ્યા હતા, તે વાતને દેખીને સ્કન્દકરૂષિએ સમસ્ત રાજધાનીને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. માનકષાયના ઉદયથી બાહુબલિ મહારાજે દીક્ષિત પોતાનાથી નાના (૯૮) અણુ ભાઈ ને તેવા ખ્યાલથી વંદન ન કર્યું કે “હું તેમનાથી માટે છુ અને એ મારાથી નાના છે.” માયાકષાયના ઉડ્ડયથી મલ્લી સ્વામીના જીવે પૂર્વભવમાં અન્ય મુનિયા સાથે માયા કરીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞા કરી હતી. લાભકષાયના ઉદયથી સુભૂમચક્રવર્તીએ સાત ખંડ સાધવાની પ્રતિજ્ઞા કરી, ઈત્યાદિ. આવા પ્રકારની કષાયાયજનિત પ્રતિજ્ઞા મુનિએએ કરવી જોઈ એ નહિ, માટે અહીંઆ
66
३६
શ્રી આચારાંગ સૂત્ર : ૨