________________
अध्य० २. उ. ४
२४५
स्थानों में चढ़ता चला जाता है। एक समय ऐसा भी आता है कि जिसमें इस की आत्यंतिक शुद्धि हो जाती है। इस प्रकार कर्मोच्छेद में चारित्र को सर्वप्रथम स्थान प्राप्त हुआ है । अतः हे शिष्य ! निर्दोष चारित्राराधन कर और इन कर्मों पर क्रमशः अथवा युगपत् विजय प्राप्त कर | विषय भोगों की चाह से ऐसे सुन्दरतम चारित्र को बिगाडने के लिये क्यों व्यर्थ में चेष्टा करता है ? क्यों इसे नष्ट भ्रष्ट करता है ? ऐसा करने से उल्टे अनन्त संसार वर्धन करनेवाले इन कर्मोंका बंधन दृढ़ ही होगा, जो तुझे भवर में दुःखदाता होगा। अपने को दुःखी करने में तेरा ही अपराध है, इसमें और कोई निमित्त नहीं । इसी बात की पुष्टि " अष्ट विधं कर्म वा आहृत्य - परिगृह्य स्वात्मनि दुःखमुत्पादयसि " टीकाकारने इस पंक्ति से की है । यह दृढ़ विश्वास रख - जिस भोगादिक की चाहना में पड़कर तूं संयम जैसे अमूल्य रत्न को कलंकित करने में संकोच नहीं करता है । क्या उन भोगादिकों को भोगने की तेरी यह भावना सफल हो जायगी ? | मान लिया संयमरत्न को बेंच कर तूंने भोगादिक वस्तुओंको खरीद भी लिया, परन्तु यदि तेरे प्रबल अन्तराय - भोगान्तराय का उदय है तो प्राप्त हुए उन भोगादिकों को तू नहीं भोग सकता । अथवा संयम પણ આવે છે કે જેમાં તેની આત્ય ંતિક શુદ્ધિ થઇ જાય છે. આ પ્રકારે કર્મોચ્છેદમાં ચારિત્રને સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે. માટે હે શિષ્ય ! નિર્દોષ ચારિત્રારાધન કર, અને એ કર્મો ઉપર ક્રમશઃ અથવા યુગપત્ વિજય પ્રાપ્ત કર. વિષય ભાગાની ચાહનાથી એવા સુંદરતમ ચારિત્રને બગાડવા શા માટે બ્ય ચેષ્ટા કરે છે? શા માટે તેને નષ્ટ ભ્રષ્ટ કરે છે? આવું કરવાથી ઉલ્ટા અનંત સંસારને વધારવાવાળા તે કર્મોના બંધન દૃઢ જ થશે, જે તને ભવભવમાં દુઃખ દાતા થશે, પોતાને દુઃખી કરવામાં તારાજ અપરાધ છે, તેમાં કાઈ ખીજું' નિમિત્ત નથી. આ વાતની પુષ્ટિ " अष्टविधं कर्म वा आहृत्य परिगृह्य स्वात्मनि दुःखमुत्पादयसि " टीअअरे या पंस्तिथी अधु छे. मे दृढ विश्वास राम, भे लोगाક્રિકની ચાહનામાં પડીને તુ' સંયમ જેવા અમુલ્ય રત્નને કલંકિત કરવામાં સંકોચ કરતા નથી. શું તે ભાગાદિકોને ભાગવવાની તારી એ ભાવના સફળ થશે ? માની હ્યું કે-આ સંયમરત્નને વેચીને તે ભોગાદિક વસ્તુઓને ખરીદી લીધી, પરંતુ કદાચ તારા પ્રમળ અંતરાય-ભોગાન્તરાયનો ઉદ્ભય હોય તો પ્રાપ્ત થયેલ તે ભાગાદિકોને તુ ભોગવી શકતા નથી, અથવા સંયમની ઓટમાં બેસીને ભોગાદિકની
શ્રી આચારાંગ સૂત્ર : ૨