________________
२३०
आचारागसूत्रे अपेक्षा से यहां पर भी " पश्यकस्य उद्देशो नास्ति" पश्यक को उद्देश नहीं है, यह कथन सुसंगत समझना चाहिये ।
प्रश्न-कैसे जाना जाता है कि-उनमें आगे चलकर समस्त अवशिष्ट नामकर्म की प्रकृतियां सर्वथा क्षय हो जानेवाली है? प्रत्यक्ष से तो यह बात ज्ञात हो नहीं सकती, क्यों कि प्रत्यक्ष तो वर्तमानसंबंधी पदार्थ को ही ग्रहण करता है। उस प्रकार की पर्यायसंबंधी वर्तमान तो है नहीं । अनुमान भी इस विषय को नहीं जान सकता, क्यों कि तदविनाभावी कोई भी ऐसा हेतु नहीं है जो इस बात का अनुमापक हो, जिसके विना जो न हो उसको अविनाभावी कहते हैं।
उत्तर-यह तो हम भी मानते हैं कि-चक्षुरादिइन्द्रियजन्य ज्ञान रूप प्रत्यक्ष (सांव्यवहारिक प्रत्यक्ष) इस प्रकार की अवस्थाको नहीं जान सकता, परन्तु अनुमानप्रमाण से इस बात की सिद्धि होती है कि-अवशिष्ट नामकर्म की प्रकृतियों का वहां पर सर्वथा क्षय होगा। यह कैसे कहा कि तद्विनाभावी हेतु वहां पर नहीं है। "तस्य सर्वज्ञत्वात् " अर्थात् “वे सर्वज्ञ हैं" यही तदविनाभावी हेतु है। जिस प्रकार धूम वह्नि का अविनाभावी हेतु है उसी प्रकार घातिया कर्मों के अभाव से उत्पन्न ते ज्योमे पशु “ पश्यकस्य उद्देशो नास्ति' ५श्यने उद्देश नथी, ये ४थन સુસંગત સમજવું જોઈએ.
પ્રશ્ન—કેવી રીતે જાણવામાં આવે કે તેમાં આગળ સમસ્ત અવશિષ્ટ નામકર્મની પ્રકૃતિ સર્વથા ક્ષય થઈ જવાવાળી છે? પ્રત્યક્ષથી તે એ વાત જ્ઞાત થઈ શકતી નથી, કારણ કે પ્રત્યક્ષ તો વર્તમાન સંબંધી પદાર્થને જ ગ્રહણ કરે છે. તેવા પ્રકારની પર્યાયસંબંધી વર્તમાન તો છે નહિ. અનુમાનથી પણ આ વિષયને જાણી શકાતો નથી, કારણ કે તદવિનાભાવી કેઈ પણ એ હેતુ નથી જે આ વાતને અનુમાપક હોય. જેના વિના જે ન હોય તેને અવિનાભાવી કહે છે.
ઉત્તર—એ તે અમે પણ માનીએ છીએ કે-ચક્ષુરાદિઇન્દ્રિયજન્ય જ્ઞાનરૂપ પ્રત્યક્ષ (સાંવ્યવહારિક પ્રત્યક્ષ) આ પ્રકારની અવસ્થાને જાણી શકતા નથી, પરંતુ અનુમાનપ્રમાણુથી આ વાતની સિદ્ધિ થાય છે કે-અવશિષ્ટ નામકર્મની પ્રકતિઓને ત્યાં સર્વથા ક્ષય થશે. એમ કેમ કહેવાય કે તદવિનાભાવી હતુ ત્યાં नथी. “ तस्य सर्वज्ञत्वात् ' अर्थात् “ते सर्वज्ञ छ” ४ तहविनासावी હેતુ છે, જેવી રીતે ધુમાડો આગને અવિનાભાવી હેતુ છે, તેવી રીતે
શ્રી આચારાંગ સૂત્ર : ૨