________________
२०२
आचारागसूत्रे मूर्ख है, एक सबल है एक कमजोर है, एक रातदिन सुख चैन में मस्त बना रहता है एक दर दर का भिखारी बना हुआ है, यह सब किस का कार्य है ? कहना पड़ेगा कर्म का। यह ज्ञानावरणादिकर्मरूप पर्याय कार्मणवर्गणाओं की हुई है। कार्मणवर्गणा पुगल द्रव्य है, जो जीव के रागादिक भावों के निमित्तवश ज्ञानावरणादि पर्यायरूप परिणत हो जाता है, जिस प्रकार मृतिका में निमित्ताधान घटपर्याय हुआ करती है। इस प्रकार की पर्याय उन कार्मणवर्गणाओं में अनादिकालीन हैनवीन नहीं है, और यह जीवात्मा भी उन कर्मपर्यायों से अनादिकाल से ही परतन्त्र हो रहा है । इसकी इस परतन्त्रतारूप बंधदशा का कोई निश्चित समय नहीं है, अतः अनादिकाल से यह कर्मों के जाल में फँसा है, ऐसा कहा जाता है। अनादिता और अनंतता एवं सादिता का संबंध है सिर्फ अनंतता का ही नहीं। ___ चारित्राराधन करने से आत्मा के कर्मों का नाश होता है, इसका अभिप्राय यही है कि-आत्मा के कर्मपर्यायों का नाश हो जाता है, क्यों कि कर्मद्रव्य का कभी भी नाश नहीं होता। कर्मपर्याय का ही नाश होता है। जिस कार्मण द्रव्य में पहिले कषायादिक के निमित्त से कर्मरूप पर्यायें દિવસ સુખચેનમાં મસ્ત બન્યા રહે છે, એક ઘરઘરને ભિખારી બનેલ છે. આ બધા કેના કાર્યો છે? કહેવું પડશે કે કર્મના. આ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પર્યાય કાર્પણ વર્ગણાઓની થયેલી છે. કાશ્મણવગણા તે પુગલદ્રવ્ય છે જે જીવના રાગદિક ભાવના નિમિત્તવશ જ્ઞાનાવરણાદિપર્યાયરૂપ પરિણત થાય છે. જે પ્રકારે મૃત્તિકામાં નિમિત્તાધાન ઘટપર્યાય થાય છે તે પ્રકારની પર્યાય તે કાર્પણ વર્ગણાઓમાં અનાદિ કાલીન છે, નવીન છે નહિ. અને આ જીવાત્મા પણ તે કર્મ પર્યાયેથી અનાદિ કાળથી જ પરતંત્ર થઈ રહેલ છે. તેની આ પરતંત્રતારૂપ બંધદશાને કેઈ નિશ્ચિત સમય નથી, માટે અનાદિ કાળથી આ કર્મોની જાળમાં ફસેલ છે એવું કહેવામાં આવે છે. અનાદિતા અને અનંતતા એવં સાદિતાને સંબંધ છે ફક્ત અનંતતાને જ નહિ,
ચારિત્રારાધન કરવાથી આત્માનાકર્મોને નાશ થાય છે. તેને અભિપ્રાય એ છે કે આત્માના કર્મપર્યાને નાશ થાય છે, કારણ કે કર્મ દ્રવ્યને કઈ વખત નાશ થતું નથી, કર્મપર્યાને જ નાશ થાય છે. કાશ્મણ દ્રવ્યમાં પહેલાં કષા. યાદિકના નિમિત્તથી કર્મરૂપ પર્યાય બની હતી, તે નિમિત્ત દૂર થવાથી તે દ્રવ્ય અકર્મરૂપ પર્યાયથી સ્થિત થાય છે, કામણવર્ગણારૂપ દ્રવ્ય સામાન્ય છે. તેમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨