________________
अध्य० २. उ. ३
किश्च-इह संसारे क्षेत्रवास्तु' क्षेत्रं-धान्याद्युत्पत्तिस्थलं, वास्तु-मासादादिकं सर्व ममेत्येवमाचरन्तो ममायमानास्तेषां क्षेत्रवास्तुप्रभृतिषु ममत्वं कुर्वताम् एकेषाम् केषाश्चिद्विपर्यस्तमतीनां मानवानाम् , उपलक्षणात् प्राणिनां जीवितम् असंयमजीवितम् पृथक्-विभिन्नरूपेण स्वस्वापेक्षया प्रियम् इष्टम् , भवतीति शेषः ।
जो संयमी क्षेत्र-धान्यादिक का उत्पत्ति स्थान; वास्तु-महल मकान आदि बाह्य पदार्थों में ममत्वशाली बने हुए हैं, वे वास्तविक संयमी नहीं हैं, क्योंकि जीवों में बाह्यपदार्थों से ममत्व हटे विना संयमभाव ही नहीं उत्पन्न हो सकता है। जिस प्रकार ऊँट पर नींद लेने वाले व्यक्ति का प्रायः अधःपतन होता है उसी प्रकार जो संयम का ढोंग रचकर बाह्यपदार्थों में ही मूच्छित हो रहे हैं उनका भी अधःपतन उससे अवश्य होता है। संयम शब्द का अर्थ तो यही है कि-इन्द्रियों एवम् चित्त की वृत्ति जो बाह्यपदार्थों में आसक्त बनी हुई है उसका निरोध हो जाना, परन्तु जिनकी ममता बाह्य-पर-वस्तुओं में जागृत है कैसे माना जा सकता है कि उनके सत्य संयमभाव है, अतः ऐसे प्राणी संयमभाव से बहुत दूर ही रहा करते हैं, इन्हें अपना असंयम जीवन चाहे ये जिस किसी भी अवस्था में रहें प्रिय होता है, क्योंकि शुरु से इनका अभ्यास ही ऐसा पड़ा हुआ है, अर्थात् संयम जीवन व्यतीत करने लिये चित्तवृत्ति एवम् इन्द्रियों पर विजय प्राप्त करने की बड़ी भारी जरूरत होती है, इस प्रकार का उपदेश इन्हें नहीं मिला है, क्योंकि इनका जीवन तो बकरे
જે સંયમી ક્ષેત્ર-ધાન્યાદિકનું ઉત્પત્તિ સ્થાન, વાસ્તુ-મહેલ, મકાન, આદિ બાહા પદાર્થોમાં મમત્વશાળી બનેલાં તેઓ વાસ્તવિક સંયમી નથી, કારણ કે જીમાં બાહ્ય પદાર્થોથી મમત્વ દૂર થયા વિના સંયમભાવ જ ઉત્પન્ન થતું નથી. જે પ્રકારે ઉંટ ઉપર ઉંઘ લેવાવાળી વ્યક્તિને પ્રાયઃ અધઃપતન થાય છે તે પ્રકારે જે સંયમને ઢોંગ રચીને બાહ્ય પદાર્થોમાં જ મૂતિ થાય છે તેનું પણ અધઃપતન તેનાથી અવશ્ય થાય છે. સંયમ શબ્દનો અર્થ તે એ છે કે ઈન્દ્રિયો અને ચિત્તની વૃત્તિ જે બાહ્ય પદાર્થોમાં આસક્ત બની છે તેને નિરોધ થઈ જ. પરંતુ જેની મમતા બાહ્ય પરવસ્તુઓમાં જાગ્રત છે, કેવી રીતે માનવામાં આવે કે તેને સત્ય સંચમભાવ છે, માટે એ પ્રાણી સંયમભાવથી જીવન ગમે તે સ્થિતિમાં રહે તેને તે પ્રિય લાગે છે, કારણ કે શરૂઆતથી તેને અભ્યાસ તેવો થયેલ છે, અર્થાત સંયમ જીવન વ્યતીત કરવા માટે ચિત્તવૃત્તિ અને ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવાની મેટી જરૂરત હોય છે, આ પ્રકારનો ઉપદેશ તેને મળેલ નથી, કારણ કે તેનું જીવન તે બકરાની માફક “મેં મં” કરતાં કરતાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨