________________
१८२
आचाराङ्गसूत्रे निज और पर के विषय में दुःख, शोक आदि करने कराने से असातवेदनीय कर्म का बन्ध होता है, जिसका फल जीव को कभी भी साता नहीं मिलना है । संसार के समस्त प्राणी और व्रती-अणुव्रती या महाव्रती जीवों की सेवा करना, निज और पर के उपकार के लिये योग्य वस्तु का दान देना, सरागसंयम का पालन करना, क्रोधादिकषायों की शान्ति होनी और लोभ का त्याग करना आदि कार्यों से जीव के सात वेदनीय कर्म का बंध होता है इसकी वजह से जीवों को सदा सुखकारी वस्तुओं का समागमरूप सांसारिक सुखों की प्राप्ति होती है। केवली का अवर्णवाद, श्रुतका अवर्णवाद, तथा संघ आदि काअवर्णवाद करना, इससे दर्शनमोहनीय कर्म का बंध होता है, जिसका फल समकित गुण की प्राप्ति जीव को नहीं होती। कषाय के उदय से परिणामों में तीव्रता रहना, इससे चारित्र मोहनीय का बन्ध होता है, जिसका फल जीव कभी भी चारित्र धर्म को अंगीकार नहीं कर सकता। योगों की कुटिलता का होना तथा शास्त्रप्रतिपादित मार्ग से अन्यथा प्रवृत्ति करना, इससे अशुभ नाम कर्म का बंध होता है। इससे जीव एकेन्द्रियादि अनेक कुयोनियों में जन्म धारण करता है। कभी चक्षुविकल होता है, कभी આઘાતરૂપ થાય છે. બીજાના અને પિતાના વિષયમાં દુઃખ શેકાદિ કરવાકરાવવાથી અસાતવેદનીય કર્મને બંધ થાય છે. જેનાથી જીવને કેઈ વખત પણ સાતા મળતી નથી. સંસારના સમસ્ત પ્રાણી અને વ્રતી–અણુવ્રતી કે મહાવતી જીની સેવા કરવી, પિતાના અને પારકાના ઉપકાર માટે એગ્ય વસ્તુનું દાન દેવું, સરાગસંયમનું પાલન કરવું, ક્રોધાદિ કષાયની શાંતિ થવી, અને લેભને ત્યાગ કરવો આદિ કાર્યોથી જીવને સાતવેદનીય કર્મને બંધ થાય છે, તેનાથી જેને સદા સુખકારી વસ્તુઓના સમાગમરૂપ સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. કેવળીને અવર્ણવાદ, શ્રુતને અવર્ણવાદ, અને સંઘ આદિને અવર્ણવાદ કરે, એનાથી દર્શન મેહનીય કર્મને બંધ થાય છે. જેનાથી સમકિત ગુણની પ્રાપ્તિ જીવને થતી નથી. કષાયના ઉદયથી પરિણામમાં તીવ્રતા રહેવી, તેનાથી ચારિત્રમેહનીયને બંધ થાય છે. જેનું ફળ જીવ કેઈ વખત પણ ચારિત્રધર્મને અંગીકાર કરી શકતું નથી.
ગેમાં કુટિલતા હોવી, અને શાસ્ત્રપ્રતિપાદિત માર્ગથી અન્યથા પ્રવૃત્તિ કરવી તેનાથી અશુભ નામકર્મને બંધ થાય છે, તેનાથી જીવ એક ઈન્દ્રિય આદિ અનેક કુનિમાં જન્મ ધારણ કરે છે. કેઈ વખત ચક્ષુવિકલ થાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨