SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे जिनवचनों का प्रतिपादन नहीं करना इसका नाम भाव-मूकत्व है। एक आंख का होना यह द्रव्य से काणत्व है, और निश्चय एवं व्यवहार नय में से, अथवा ज्ञान और चारित्र में से किसी एक का एकान्तरूप से पक्ष ग्रहण करना भाव से काणत्व है। हाथ पांव आदि अंग उपांगों की वक्रता द्रव्य-कुंटत्व, और प्रतिलेखनादि क्रियाओं के करने में अनादर या छल-कपट करना यह भाव-कुंटत्व है। सामान्यतया शरीर का टेढापन अथवा शरीर में कूबड वगैरह का निकलना यह द्रव्य से कुजत्व है। कुटिलक्रियापने का नाम भाव से कुब्जत्व है। पृष्ठ भाग वगैरह का वक्र होना यह द्रव्य से बडभत्व है, दूसरों के गुप्त कार्यों एवं अनेक रहस्यों का प्रकाशन करना यह भाव से वडभत्व है। शरीर में कृष्णता का होना यह द्रव्य से श्यामता-मलिनता, तथा हीन आचरणी होना यह भाव से श्यामता है। शरीर में सफेद कुष्ट वगैरह का होना द्रव्य से शबलता, तथा दोषविशिष्टता भाव से शबलत्व है। सूत्र में अन्धत्वादि पद उपलक्षण रूप है, इससे पशुपने आदि का भी ग्रहण कर लेना चाहिये। इन सब बातों को दिखाने का अभिप्राय यही है कि प्राणी किसी भी मद के आवेश में आकर दूसरों के प्रति ऐसे कषायविशिष्ट बनकर अपशब्दों या दूसरों के मर्मस्थल को भेदने वाले कठोर शब्दों का प्रयोग न करे। કરવું તેનું નામ ભાવમૂકત્વ છે. એક આંખનું હોવું તે દ્રવ્યથી કાણુત્વ છે, અને નિશ્ચય અને વ્યવહાર નયમાંથી અથવા જ્ઞાન અને ચારિત્રમાંથી કેઈ એકનું એકા ન્તરૂપે પક્ષ ગ્રહણ કરે તે ભાવથી કાણત્વ છે. હાથ-પગ આદિ અંગ ઉપાંગેની વક્રતા દ્રવ્યકુન્ટર્વ અને પ્રતિલેખનાદિ ક્રિયાઓ કરવામાં અનાદર અગર છલકપટ કરવું એ ભાવકુન્દુત્વ છે. સામાન્ય રીતે શરીરનું વાંકાપણું અને શરીરમાં કેદ્ર વિગેરેનું નિકળવું તે દ્રવ્યથી કુમ્ભત્વ છે. કુટિલક્રિયાપણાનું નામ ભાવથી કુમ્ભત્વ છે. પૃષ્ઠભાગ વિગેરેનું વક થવું તે દ્રવ્યથી વડભત્વ છે. બીજાના ગુપ્ત કાર્યો અને અનેક રહસ્યનું પ્રકાશન કરવું તે ભાવથી વડભત્વ છે. શરીરમાં કાળાશ થવી તે દ્રવ્યથી શ્યામતા-મલિનતા, અને હીન આચરણ થવું તે ભાવથી શ્યામતા છે. શરીરમાં સફેદ કેઢ નીકળે તે દ્રવ્યથી શબલતા અને શબલ દોષવિશિષ્ટતા ભાવથી શબલતા છે. સૂત્રમાં અન્યત્વાદિ પદ ઉપલક્ષણરૂપ છે. તેથી લંગડાપણું આદિનું પણ ગ્રહણ કરી લેવું જોઈએ. આ બધી વાતને દેખાડવાને અભિપ્રાય એ છે કે-પ્રાણું કોઈ પણ મદના આવેશમાં આવીને બીજાઓના પ્રતિ એવા કષાયવિશિષ્ટ બની અપશબ્દોને અગર બીજાના મર્મસ્થળને ભેદવા શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy