SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ 66 'तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ " इति । मोहग्रहग्रहिलोऽज्ञानी संयमेऽरर्ति, विषयाभिष्वङ्गे कामिन्यादौ रतिं च करोति, मेधावी तु यथा हस्ती लघुवृक्षे घर्षणं न करोति तथैव तुच्छे कामिन्यादौ रतिं न विदधाति कथं तर्हि प्रकृते मेधाविनोऽरतिसम्भवो विरोधसत्त्वादिति चेन्न । रहना विरुद्ध है, उसी प्रकार मेधावित्व का और अरतिमत्त्व का भी एक जगह एक साथ रहना विरुद्ध ही है । फिर इन दोनों का एक जगह युगपत् कहना कैसे संभव हो सकता हैं ? यही बात अन्यत्र भी कही है आचाराङ्गसूत्रे " तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्ति, - दिनकरकिरणाग्रतः स्थातुम ॥१॥” इति ॥ वह ज्ञान ज्ञान ही नहीं है कि जिस के उदित होने पर रागादि गणका सद्भाव रहे । क्या सूर्य के उदय होने पर भी अंधकार रह सकता है ? कभी नहीं ॥ १ ॥ जो मोह रूपी ग्रहसे उन्मत्त हो रहे हैं ऐसे अज्ञानी जीव ही संयम में अरति और शब्दादि विषयों में रति किया करते हैं । परन्तु जो मेधावी होते हैं - वे जिस प्रकार हाथी एक छोटे वृक्ष से घर्षण नहीं करता उसी प्रकार संसार के तुच्छ पदार्थों में भी रति नहीं करते । किन्तु उनकी उनमें अरति और संयम में रति रहती है। फिर यहां पर मेधावी को अरति होने का संभव कैसे कहा ? અશકય છે તે પ્રકારે મેઘાવિત્વને અરતિભાવને પણ એક જગ્યાએ સાથ રહેવુ વિરૂદ્ધ જ છે, પછી એ બન્નેનું એક જગ્યાએ જોડાણુ કહેવુ કેવી રીતે સંભવ થઇ શકે, આ વાત બીજી જગ્યાએ પણ બતાવી છે કેઃ~~ " तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । " तमसः कुतोऽस्ति शक्ति - दिनकर किरणाग्रतः स्थातुम् ” ॥ १ ॥ તે જ્ઞાન જ્ઞાન જ નથી કે જેના ઉદ્દય થવાથી રાગાદિગણના સદ્ભાવ રહે, સૂર્યના ઉદય થવાથી શુ' અંધકાર રહી શકે છે? કઢિ નહિ ॥ ૧ ॥ જે મેહરૂપી ગ્રહથી ઉન્મત્ત થઇ રહેલ છે એવા અજ્ઞાની જીવ જ સયમમાં અતિ અને શબ્દાદિ વિષયામાં રતિ કરે છે. પરંતુ જે મેધાવી હાય છે તે જેમ હાથી નાના વૃક્ષથી ઘણુ કરતા નથી તે પ્રકાર સંસારના તુચ્છ પદાર્થોમાં રિત નથી કરતાં પણ તેની તેમાં અતિ અને સંયમમાં રિતે જ રહે છે. વળી આ ઠેકાણે મેધાવીને અરિત હોવાનો સંભવ પણ કેમ હાય. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy