________________
आचारागसूत्रे किमर्थ चैतान् व्यापारान् विदधातीत्याह-'अकृतं करिष्यामीति मन्यमानः ' इति, यदन्यैः पूषैः सद्भिर्न कृतं नानुष्ठितं तत्सर्व करिष्यामि-विधास्यामि, इति मन्यमाना स्वीकुर्वाणः सन् हननादिकर्मकर्ता भवति । पुत्रकलत्रासक्तोऽप्राप्तविविधविभवोऽनर्थकरं कर्म करिष्यामीति निश्चित्य हननादौ प्रवर्तते। प्रमत्त होने से हिंसक माना जाता है। इसीलिये प्रमादी को शास्त्रकारों ने हिंसक कहा है। प्रमादी जिस प्रकार पांचइन्द्रियों के विषय में लोलुपी बन कर त्रस स्थावरों का घात करता है उसी प्रकार वह उनका छेदन भेदन भी करता है । फिर वह लुम्पयिता-किसी की गांठ काटना, खिसा कतरना आदि कार्य करता है, विलुम्पयिता-ग्रामघातादि कार्य करता है, अपद्रावयिता-विष शस्त्रादि के प्रयोग से किसीको मारता है, उत्त्रासयिता-कंकर पत्थर फेंकर किसीको डराता है। अनेक अनर्थों को करनेवाली हनन-छेदन-भेदन आदि क्रियाओं का जो यहां पर प्रदर्शन किया है उसका अभिप्राय सिर्फ इतना ही है कि जो संसार में ही फंसा है वह कालाकाल के ज्ञान से रहित होकर पर जीवों के विषय में अनेक अनर्थीको पैदाकरनेवाली अनेकप्रकार की घातादिक क्रियाओं को निरन्तर करता रहता है । शंका-अनर्थकारी क्रियाओं को यह प्राणी क्यों करता है ?
उत्तर-"अकृतं करिष्यामीति मन्यमानः" अर्थात्-'जो पहिले अन्य पूर्वजों में कार्य नहीं किये हैं वे सब मैं करूँगा' इस अभिप्राय के वशवर्ती होकर ही यह प्राणी उन अनर्थोत्पादक क्रियाओं के करने में આવે છે. માટે પ્રમાદીને શાસ્ત્રકારેએ હિંસક કહ્યો છે, પ્રમાદી જે પ્રકારે પાંચ ઇન્દ્રિયના વિષયમાં લેલપી બનીને ત્રસ સ્થાવને ઘાત કરે છે તે પ્રકારે તે તેનું છેદન ભેદન પણ કરે છે, પછી તે લુખ્ખયિતા–કોઈની ગાઠ કાપવી, ખિસ્સ કાતરવું, આદિ કાર્ય કરે છે. વિલુપ્પયિતા-શ્રામઘાતાદિ કાર્ય કરે છે. અપદ્માવયિતા -વિષ શસ્ત્રાદિકના પ્રયોગથી કેઈને મારે છે. ઉત્રાસયિતા-કંકર પત્થર ફેંકીને કેઈને ડરાવે છે, અનેક અનર્થોને કરવાવાળી, હણવું, છેદવું, ભેદવું, આદિ કિયાઓનું જે આ ઠેકાણે પ્રદર્શન કર્યું છે, તેને અભિપ્રાય ફક્ત એટલે જ છે કે જે સંસારમાં જ ફસેલા છે તે કાલાકાલના જ્ઞાનથી રહિત બની પર જીવે વિષે અનેક અનર્થોને પેદા કરવાવાળી અનેક પ્રકારની ઘાતાદિક કિયાઓને નિર. તર કરતા રહે છે. શંક:–અનર્થકારી ક્રિયાઓને આ પ્રાણી કેમ કરે છે? उत्त२-" अकृतं करिष्यामीति मन्यमानः"
અર્થાત્ “જે પહેલાનાં અન્ય પૂર્વજોએ કાર્ય નથી કર્યું તે બધું હું કરીશ.” આવા અભિપ્રાયને વશવતી બનીને તે પ્રાણુ તેવા અનર્થોત્પાદક ક્રિયાઓને કર
શ્રી આચારાંગ સૂત્ર : ૨