________________
आचारागसूत्रे कारने किया है। प्रमादी नहीं बनने में यह हेतुरूपसे कथन किया है। कौमार यौवनादि अवस्थाओं का नाम वय है, सूत्रकार कहते हैं किदेखो हे भव्य जीव ! परपदार्थों में रागी द्वेषी या मोही होते२ कौमार यौवनादि कई पूर्व भवों की अवस्थाएँ व्यतीत हो चुकी हैं, परन्तु तूने अपना कुछ भी सुधार नहीं किया, अतः यह वर्तमान समय जो तुझे मिला है इसे सफल करने की कोशिश कर, इस भवकी भी ये बालयौवनादि अवस्थाएँ व्यतीत हो जानेवाली हैं-स्थिर रहनेवाली नहीं हैं, इस लिए अब तो इनसे अपना कुछ कल्याण करले । माना कि-बाल अवस्था में अल्पज्ञान होने से आत्मा कल्याणमार्ग के पथ पर अग्रसर न हो सके तो भी यौवन अवस्था में तो हो सकता है, परन्तु तू तो उसे भी व्यर्थ खो बैठता है, क्यों कि सब अवस्थाओं में यौवन अवस्था की ही मुख्यता है, इस अवस्था में ही यह प्राणी सब कुछ करता रहता है, धर्म, अर्थ और कामादि साधन सब इसी अवस्था में प्राप्त किये जाते हैं, इसी ख्याल से 'वय' इस में उसका समावेश होनेपर भी "यौवन" इस पद का पृथक् रूपसे ग्रहण किया है, अतः वह यौवन अवस्था व्यर्थ व्यतीत न हो इस प्रकार से संयमी पुरुष को वह अवस्था अप्रमाददशासमन्वित होकर सुदासो—“ अत्येति वयो यौवनं च” २॥ १४यथा सूत्र४१२ ४२८ छ. प्रमाही નહિ બનવામાં આ હેતુરૂપથી કથન કરેલ છે કૌમાર યૌવનાદિ અવસ્થાઓનું નામ વય છે. સૂત્રકાર કહે છે કે–દેખે હે ભવ્ય જીવ ! પરપદાર્થોમાં રાગી દ્વેષી અગર મેહી થતાં કૌમાર-ચૌવનાદિ અનેક પૂર્વભવોની અવસ્થાએ વ્યતીત થયેલ છે. પરંતુ તે પિતાને કાંઈ પણ સુધાર કર્યો નહિ, માટે આ વર્તમાન સમય જે તને મળેલ છે તેને સફળ કરવાની કેશિશ કર. આ ભવની પણ એ બાલ યૌવનાદિ અવસ્થાઓ વ્યતીત થઈ જવાની છે-સ્થિર રહેવાવાળી નથી, માટે હવે તે તેનાથી પિતાનું કલ્યાણ કરી લે. માનીલ્ય કે–બાલ અવસ્થામાં અલ્પજ્ઞાન હેવાથી આત્મા કલ્યાણ માર્ગમાં અગ્રેસર ન બની શકે તે પણ યૌવન અવસ્થામાં તે બની શકે છે, પરંતુ તું તો તેને પણ વ્યર્થ ઈ બેસે છે, કારણ કે બધી અવસ્થા એમાં યૌવન અવસ્થાની જ મુખ્યતા છે. આ અવસ્થામાં જ પ્રાણુ કાંઈક પણ કરી શકે છે. ધર્મ, અર્થ અને કામાદિ સાધન બધું આ અવસ્થામાં પ્રાપ્ત થાય छ, मे यासथी ‘वय' तमां तेन समावेश छत ५९] “यौवन" PAL પદનું પ્રથકુ રૂપથી ગ્રહણ કરેલ છે. માટે તે યૌવન અવસ્થા વ્યર્થ વ્યતીત ન થાય એ પ્રકારથી સંચમી પુરૂષે તે અવસ્થા અપ્રમાદદશા સમન્વિત બની
શ્રી આચારાંગ સૂત્ર : ૨