________________
आचाराङ्गसूत्रे
शुभतिथिवारनक्षत्रलग्नादीनामभावे त्वरितकर्त्तव्येषु कार्येषु सिद्धच्छायालग्नपादेयम् । यदि समतल भूमौ स्वशरीरच्छाया चन्द्र-शुक्र-शनि- वासरेषु सार्द्धाऽष्टपदप्रमाणा, मौमे नवपदप्रमाणा, बुधेऽष्टपदप्रमाणा, खावेकादशपदप्रमाणा, गुरौ सप्तपदप्रमाणा भवेत्तदा सा सिद्धच्छायाख्यं लग्नं प्रोच्यते । तत्र दीक्षादिशुभकार्य विधेयम् । अस्मिन् सिद्धच्छायालग्ने संप्राप्ते तिथिवारनक्षत्रभद्रालग्नादिचिन्तनमनावश्यकम् । उक्तश्च
४८
शुभ तिथि, वार, नक्षत्र और लग्न आदि के अभाव में तुरन्त करने योग्य कार्यों में सिद्धच्छायालग्न ही उपादेय है ।
समतल भूमि पर अपने शरीर की छाया सोमवार, शुक्रवार और शनिवार के दिन साढे आठ पैर बराबर हो, मङ्गलवार को नौ पैर बराबर हो, बुधवार को आठ पद प्रमाण हो, रविवार को ग्यारह पद प्रमाण हो, और गुरुवार को सात पैर छाया हो तो उसे सिद्धच्छाया लग्न कहते हैं, उस में दीक्षा आदि शुभ कार्य किये जा सकते हैं । यह सिद्धच्छायालन प्राप्त हो तो तिथि, वार, नक्षत्र, भद्रा और लग्न आदि का विचार करने की आवश्यकता नहीं है। कहा भी हे
શુભ તિથિ, વાર, નક્ષત્ર અને લગ્ન આદિના અભાવમાં તુરત કરવા ચૈાગ્ય કાર્યોમાં સિદ્ધાયાલગ્ન જ ગ્રહુણુ કરવા ચેાગ્ય છે.
સમતલ ભૂમિ ઉપર પેાતાના શરીરની છાયા, સામવાર શુક્રવાર અને શનિવારના દિવસે સાડા આઠ પગ પ્રમાણુ હોય, મંગળવારના દિવસે નવ પગ પ્રમાણુ હોય, બુધવારે આઠ પગ પ્રમાણુ, રવિવારે અગિઆર પગ, ગુરૂવારે સાત પગલાં છાયા હાય તા તેને સિદ્ધ છાયાલગ્ન કહે છે. આ લગ્નમાં દ્વીક્ષા આફ્રિ શુભ કાર્ય કરી શકાય છે. આ સિદ્ધાયાલગ્ન પ્રાપ્ત હાય તા તિથિ, વાર, નક્ષત્ર, ભદ્રા અને લગ્ન આદિના વિચાર કરવાની આવશ્યકતા નથી. કહ્યુ' પણ છે
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧