________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ६ सू. १ वायुकायपरिमाणम् ६८५ सचित्ताः, उद्गारोच्छवासादयोऽचित्ताः सचित्ताचित्तयोः संमिश्रणेन मिश्राः ।
परिमाणद्वारम्ये बादरपर्याप्तका वायुकायास्ते संवर्तितलोकमतरासंख्येयभागवर्तिप्रदेशराशिपरिमाणाः, शेषास्त्रयोऽपि राशयः पृथगसंख्येयलोकाकाशप्रदेशपरिमाणा भवन्ति, विशेषश्चायमत्रावगन्तव्यः-बादरापकायपर्याप्तकेभ्यो बादरवायुपर्याप्तका असंख्येयगुणाः, बादरापकायाऽपर्याप्तकेभ्यो बादरवायुकायाऽपर्याप्तका असंख्येयगुणाः । सूक्ष्माएकायाऽपर्याप्तकेभ्यः सूक्ष्मवायुकायाऽपर्याप्तका विशेषाधिकाः, सूक्ष्मापकायपर्याप्तकेभ्यः सूक्ष्मवायुकायपर्याप्तका विशेषाधिकाः ॥ सू० १॥ (३) मिश्र । उत्कालिकावात आदि सचित हैं, उद्गार और उच्छास आदि अचित्त हैं, और मिली हुई-सचित्त-अचित्त वायु मिश्र है।
परिमाणद्वारबादरपर्याप्तवायुकाय के जीव संवर्तित लोकप्रतर के असंख्यातवें भागवर्ती प्रदेशों के बराबर है। शेष तीनों प्रत्येक राशिया असंख्यात लोकाकाश के प्रदेशों के बराबर हैं। यहाँ इतनी विशेषता समझनी चाहिए-चादर अप्काय के पर्याप्त जीवों की अपेक्षा वायुकाय के बादर पर्याप्त असंख्यात गुणा हैं । अप्काय के अपर्याप्त बादर जीवों से वायुकाय के अपर्याप्त बादर असंख्यात गुणा हैं । अप्काय के सूक्ष्म अपर्याप्त जीवों से सूक्ष्म वायुकाय के अपर्याप्त विशेष अधिक हैं । अप्काय के सूक्ष्म पर्याप्त जीवों से सूक्ष्म वायुकाय के पर्याप्त विशेषाधिक हैं । सू० १॥ ઉત્કાલિકાવાત આદિ સચિત્ત છે. ઉદગાર અને ઉસ આદિ અચિત્ત છે. અને સચિત્ત તથા અચિત્ત એ બંને એક સાથે મળેલા હોય તે વાયુ મિશ્ર છે.
પરિમાણદ્વાર– બાદરપર્યાપ્તવાયુકાયના જીવ સંવતિત લોક પ્રતરના અસંખ્યાતમા ભાગવતી પ્રદેશના બરાબર છે. બાકી ત્રણ પ્રત્યેક રાશીઓ અસંખ્યાત લોકાકાશના પ્રદેશોની બરાબર છે. અહિં એટલી વિશેષતા સમજવી જોઈએબાદર અપકાયના પર્યાપ્ત જીની અપેક્ષા વાયુકાયના બાદર પર્યાપ્ત અસંખ્યાત ગણા છે. અપકાયના અપર્યાપ્ત બાદર જીવથી વાયુકાયના અપર્યાપ્ત બાદર અસંખ્યાત ગણા છે. અપકાયના સૂક્ષ્મ અપર્યાપ્ત છથી સૂક્ષમ વાયુકાયના અપર્યાપ્ત વિશેષ અધિક છે. અપૂકાયના સૂક્ષ્મપર્યાપ્ત જીથી, સૂક્ષમ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક છે. તે સૂઇ ૧
શ્રી આચારાંગ સૂત્ર : ૧