SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ५ सू. ५ वनस्पतिकायहिंसाकारणानि ६२७ अपरञ्च - उमास्वातिवाचककृतमकरणे ' मध्या कुसुमैः पूजा' इति । ' गन्धवासाक्षतैः स्रग्भिः ' इति । 'प्रधानैश्च फलैः पूजा' इत्यादि । किश्च "न शुष्कैः पूजयेदेवं, कुसुमैर्न महीगतैः । न विशीर्णदलैः स्पृष्टै - शुभैर्नाविकासिभिः " ॥ १ ॥ 6 न शुष्कैः पूजयेद्देवं कुसुमैर्न महीगतैः ' - इत्यनेन ' आर्द्रं स्त्रोटि तैश्व कुसुमैदैवं पूजयेत् ' - इत्यर्थोऽवगम्यते । अहो ! कीदृशो महासावद्योपदेशस्तेषाम् ! एवं देवमन्दिरादौ कदलीस्तम्भादिरोपणेन, अशोकादिवृक्षपत्रैर्वन्दन पञ्चाशकवृत्ति उमास्वातिकृत प्रकरण में कहा है I “गंध, वास और । " पूजा की जाती है " " मध्या में फूलों से मालाओं से पूजा होती है । भी कहा है- पूजा की जाती है उत्तम फलों से " अक्षत से तथा इत्यादि । और "" 'सूखे, जमीन पर गिरे हुए, टूटी पँखुडीवाले, छुए हुए, खराब और विना खिले फूलों से पूजा नहीं करनी चाहिए " । ( सूखे और जमीन पर गिरे हुए फूलों से पूजा नहीं करनी चाहिये ' इसका अभिप्राय यह हुआ कि ताजे और तोडे हुए फूलों से पूजा करनी चाहिये अरेरे! उनका वह कैसा सावध उपदेश है । इस प्रकार देवमंदिर आदि में कदलीस्तंभ खडा करके, अशोक वृक्ष के पत्तों से પંચાશકવૃત્તિ ઉમાસ્વાતિકૃત પ્રકરણમાં કહ્યું છે— 6 ‘મધ્યાહ્નમાં ફૂલાવડે પૂજા કરવામાં આવે છે. ' · ગંધ, વાસ અને અક્ષતથી તથા માળાએથી પૂજા થાય છે.' · ઉત્તમ ફળેાથી પૂજા કરવામાં આવે છે. ’ ઈત્યાદિ બીજું પણ કહ્યું છે કેઃ—— શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧ "C · સૂકાં, જમીન પર ખરી પડેલાં, જેની પાંખડી તુટી ગઇ હાય, સ્પર્શ કરાએલાં, ખરાખ અને ખિલ્યા વિનાનાં ફૂલેાથી પૂજા નહિ કરવી જોઈ એ. ” ‘સૂકાં અને જમીન પર ખરી પડેલાં ફૂલા વડે પૂજા ન કરવી જોઈએ ? આને અભિપ્રાય એ થયા કે લીલાં અને તાજાં તાડેલાં ફૂલેાથી પૂજા કરવી જોઇએ. અરેરે! તેઓના આ સાવદ્ય ઉપદેશ કેવા છે ? આ પ્રમાણે દેવમંદિર આદિમાં કેળના સ્થંભ ઉભા કરીને અશાકવૃક્ષનાં પાંદડાંથી
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy