________________
५५८
आचाराङ्गसूत्रे सद-सर्वदा यतैः चरणकरणविषये निरतिचारतया यत्नवद्भिः, तथा-सदा= सर्वकाले अप्रमत्तैः विषयकषायादिवर्जितैः । एवम्भूतैर्वी रैरग्निकायस्वरूपं तदीयशस्त्रमशस्त्रं च दृष्टमिय॑थः ।
ननु किं नामाग्निशस्त्रम् ? उच्यते-अग्न्युपमर्दकं शस्त्रम् । तत् किंस्वरूप ?-मितिचेत्, अवधेहि-अग्निशस्त्रं तावद् द्विधा-द्रव्य-भावभेदात् । तत्र द्रव्यशस्त्रं त्रिविधम् स्वकायपरकायोभयकायभेदात् । स्वकायशस्त्रं-अग्निकायस्याग्निकाय एव, यथा-तृणाग्निः, पर्णाग्नेः शस्त्रम् । परकायशस्त्रं-धूलिरापश्च, आर्द्रश्चवनस्पतिः. त्रसाः पाणिनश्च । उभयकायशस्त्रं तुषकरीषादिमिश्रोऽग्निरन्यस्याग्नेः, सर्वदा चरणसत्तरी और करणसत्तरी में अतिचाररहित यतना करने वाले तथा सदैव विषयकषाय आदि प्रमाद से रहित वीर पुरुषोंने अग्निकाय के स्वरूप को तथा उसके शस्त्र और अशस्त्र को देखा है।
शङ्का-अग्निशस्त्र क्या है ?
समाधान-अग्नि की विराधना करने वाला शस्त्र अग्निशस्त्र कहलाता है। उसका स्वरूप क्या है ? सो इस प्रकार समझो-द्रव्य और भाव के भेद से अग्नि शस्र दो प्रकार का है । इनमें से द्रव्यशस्त्र के तीन भेद हैं-स्वकाय-शस्त्र, परकाय-शस्त्र और उभयकाय-शस्त्र । अग्निकाय का स्वकायशस्त्र अग्नि ही है, जैसे तिनके को अग्नि, पत्तों की अग्नि का शस्त्र है। धूलि और पानी आदि अग्निकाय का परकायशस्त्र है। गीली वनस्पति भी परकायशस्त्र है और त्रस पाणी भी । तुष (छिलका ) और करीष સર્વદા ચરણ સીતેરી અને કરણસીતેરીમાં અતિચારરહિત યતના કરવાવાળા તથા હંમેશાં વિષય-કષાય આદિ પ્રમાદથી રહિત વીર પુરુષોએ અગ્નિકાયના સ્વરૂપને તથા તેના શસ્ત્ર અને અશસ્ત્રને જોયાં છે.
શકા–અગ્નિ શસ્ત્ર એ શું છે?
સમાધાન–અગ્નિની વિરાધના કરવાવાળું શસ્ત્ર તે અગ્નિશસ્ત્ર કહેવાય છે. તેનું સ્વરૂપ કેવું છે? તે આ પ્રમાણે સમજો-દ્રવ્ય અને ભાવના ભેદથી અગ્નિશસ્ત્ર બે પ્રકારનાં છે. તેમાંથી દ્રવ્યશસ્ત્રના ત્રણ ભેદ છે સ્વકાયશસ્ત્ર પરકાયશસ્ત્ર, અને ઉભયકાયશસ્ત્ર. અનિકાયનું સ્વકાયશસ્ત્ર અગ્નિ જ છે. જેમ તણખાની અગ્નિ, પાંદડાંની અગ્નિનું શસ્ત્ર છે. ધુળ અને પાણી આદિ અગ્નિકાયનું પરકાયશસ્ત્ર છે. લીલી વનસ્પતિ પણ પરકાયશસ્ત્ર છે. અને ત્રસ પ્રાણી પણ પરકાયશસ્ત્ર છે. તુષ અને છાણ આદિથી મળેલી અગ્નિ
શ્રી આચારાંગ સૂત્ર : ૧