________________
५४६
आचारागसूत्रे परिमाणद्वारम् -- बादरपर्याप्तास्तेजस्कायजीवाः क्षेत्रपल्योपमस्याऽसंख्येयभागमात्रवर्तिप्रदेशराशिपरिमाणाः सन्ति। तदपेक्षया बादरा अपर्याप्तास्तेजस्कायजीवा असंख्यातगुणाः तदपेक्षया मूक्ष्मा अपर्याप्तास्तेजस्काया असंख्यातगुणाः, तदपेक्षया सूक्ष्माः पर्याप्तास्तेजस्काया असंख्यातगुणाः सन्ति । पृथिवीकायेन सहाग्निकायस्य परिमाणसमालोचनायां त्वेवमवधेयम्--
ये तेजस्काया बादरपर्याप्ताः क्षेत्रपल्योपमासंख्येयभागमात्रवर्तिप्रदेशराशिपरिमाणाः सन्ति, ते बादरपर्याप्तेभ्यः पृथिवीकायेभ्योऽसंख्यातगुणहीनाः। शेषास्त्रयोऽपि राशयः पृथिवीकायवद् विज्ञेयाः। तत्रायं विशेषः
परिमाणद्वारबादर पर्याप्त तेजस्काय के जीव क्षेत्रपल्योपम के असंख्यातवें भागवर्ती प्रदेशों की राशि के बराबर हैं। बादर अपर्याप्त तेजस्काय जीव उनसे असंख्यात गुणा हैं, सूक्ष्म अपर्याप्त इनसे भी असंख्यात गुणा हैं, और सूक्ष्म पर्याप्त इन से भी असंख्यात गुणा हैं । पृथ्वीकाय के साथ अग्निकाय के परिमाण का विचार किया जाय तो इस प्रकार है
___ तेजस्काय के जो बादर पर्याप्त जीव क्षेत्रपल्योपम के असंख्यातवें भागवर्ती प्रदेशों के बराबर हैं, वे बादर पर्याप्त पृथ्वीकाय के जीवों से असंख्यातगुणा हीन हैं। शेष तीनों राशियाँ पृथ्वीकाय से समान ही समझ लेनी चाहिए । विशेषता सिर्फ इतनी है
પરિમાણ દ્વાર– બાદર પર્યાપ્ત તેજસ્કાયના જીવ ક્ષેત્ર-૫૫મના અસંખ્યાતમાં ભાગવર્તી પ્રદેશની રાશિના બરાબર છે. બાદર અપર્યાપ્ત-તેજકાય જીવ તેનાથી અસંખ્યાત ગુણા છે. સૂક્ષમ અપર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાત ગુણ છે. અને સૂક્ષ્મ પર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાત ગુણા છે. પૃથ્વીકાયની સાથે અનિકાયના પરિમાણનો વિચાર કરવામાં આવે તે આ પ્રકારે છે– - તેજસ્કાયના જે બાદર પર્યાપ્ત જીવ ક્ષેત્રપાપમના અસંખ્યાતમા ભાગવત પ્રદેશની બરાબર છે; તે બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના જીવોથી અસંખ્યાત ગુણા હીન છે. બાકીની ત્રણેય રાશિઓ પૃથ્વીકાયની સમાનજ સમજી લેવી જોઈએ, વિશેષતા માત્ર એટલી છે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૧