________________
५२६
आचाराङ्गसूत्रे मूलम्सत्थं चेत्थ अणुवीइ पास, पुढो सत्थं पवेइयं ॥ मू० ११ ॥
छायाशस्त्रं चात्र अनुविचिन्त्य पश्य, पृथक् शस्त्रं प्रवेदितम् ॥ ११ ॥
टीकाअस्मिन् प्रस्तुतेऽपकाये शस्त्रं-शस्यते-हिंस्यते पाणी येन तच्छस्त्रम् अनुविचिन्त्य =' इदमकायस्य शस्त्रम्' इति विचार्य, पश्य हे शिष्य ! ज्ञानदृष्टया विलोक्य । शस्त्रम्-उपमर्दकं प्रस्तुतत्वादप्कायस्य पृथक्-विभिन्नरूपं स्वकायपरकायोभयकायभेदात् त्रिविधमित्यर्थः प्रवेदितं प्रतिबोधितं भगवतेतिशेषः। तत्र स्वकायशस्त्र नद्याधुदकानां कूपाधुदकम् । कूपाधुदकानां नद्याधुदकं च । स्वकायशस्त्रपरिणतं जलं साधूनामग्राह्य व्यवहाराशुद्धेः । उभयकायशस्त्र कूपादिजलस्योष्णजलं मृत्तिकादि
मलार्थ-अप्काय के विषय में, हे शिष्य ! शस्त्र का विचार करो । अप्काय के शस्त्र पृथक्-पृथक् समझाये गये हैं ॥ सू. ११ ॥
टीकार्थ--जिस के द्वारा हिंसा हो वह शस्त्र कहलाता है, हे शिष्य ! अपकाय के विषय में 'यह अप्काय का शस्त्र है' इस प्रकार विचार करो अप्काय के शस्त्र स्वकाय, परकाय और उभयकाय के भेद से नाना प्रकार के भगवानन् ने बतलाये हैं। कंएका जल नदी के जल के लिए स्वकायशस्त्र है, इसी प्रकार नदी आदि का जल कए के जल के लिए स्वकायशस्त्र है । स्वकायशस्त्र से परिणत जल साधुओं के लिए ग्राह्य नहीं होता, क्यों कि वह व्यवहार में अशुद्ध है । उभयकायशस्त्र है-कुँए आदि के
મલાથ–અષ્કાયના વિષયમાં હે શિષ્ય ! શસ્ત્રને વિચાર કરે. અષ્કાયનાં शख गुहi ji समलव्यां छे. (सू. ११)
ટીકાથ–જેના દ્વારા હિંસા થઈ શકે તે શસ્ત્ર કહેવાય છે, હે શિષ્ય! અષ્કાયના વિષયમાં “આ અપ્લાયનું શસ્ત્ર છે એ પ્રમાણે વિચાર કરો અપકાયનાં શસ્ત્ર સ્વકાય, પરકાય, અને ઉભયકાયના ભેદથી નાના પ્રકારનાં ભગવાને બતાવ્યાં છે. કુવાનું જલ, નદી આદિનાં જલ માટે સ્વકાયશસ્ત્ર છે. એ પ્રમાણે નદી આદિનું જલ કુવાનાં જલ માટે સ્વકાયશસ્ત્ર છે. સ્વકાયશસ્ત્રથી પરિણત જલ સાધુઓ માટે ગ્રાહ્ય રહેતું નથી, કારણ કે તે વ્યવહારમાં અશુદ્ધ છે. ઉભયકાયશસ્ત્ર છે કુવા આદિનાં જલ. માટે ગરમ જલ, અથવા માટી વગેરેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૧