________________
५२४
___ आचारागसूत्रे मस्तीति भगवता केवलालोकेन विज्ञायानगारेभ्यः संयमरक्षणार्थमुदकं जीवत्वेन प्रतिबोधितमित्यर्थः । 'च'-शब्दात् तदाश्रिता अन्ये द्वीन्द्रियादयोऽपि जीवा व्याख्याता इति बोधितम् । यो बिन्दुमात्रोदकविराधकः, स षड्जीवनिकायविराधको भवतीति वर्तुलार्थः ॥ मू० १० ॥
शस्त्रद्वारम्ननु यदि जोवपिण्डभूतमुदकं भगवता प्रोक्तं तर्हि उदकसेविनां मुनीनामवश्यं पाणातिपातदोषसम्पातः, तेन कथं संयमः संयमिनां संपद्यते ? उच्यते
सचित्ताचित्तमिश्रभेदेन त्रिविधमुदकम् । तत्र सचित्तं-नदीकूपतडागादिपिण्ड है, इस प्रकार भगवान् ने केवलज्ञान से जानकर साघुओं के संयम की रक्षा के लिए जल को जीव बतलाया है । सूत्र में दिये हुए 'च' शब्द से यह प्रकट किया गया है कि जल के आश्रित दूसरे द्वीन्द्रिय आदि जीव भी हैं। संक्षेप में तात्पर्य यह है कि-जो पुरुष एक बिन्दु जल की विराधना करता है वह षट्काय के जीवों का विराधक है ॥ सू. १०॥
शस्त्रद्वारशंका-यदि जल जीवों का पिण्ड है, ऐसा भगवान्ने कहा है तो जलका सेवन करने वाले मुनियों को हिंसा का दोष लगता है। ऐसी स्थिति में साधुओं का संयम किस प्रकार कायम रह सकता है ?
समाधान--जल तीन प्रकार का है-(१) सचित्त (२) अचित्त और (३) मिश्र ભગવાને કેવલજ્ઞાનથી જાણ કરીને સાધુઓના સંયમની રક્ષા માટે જલને જીવ તરીકે બતાવ્યું છે. સૂત્રમાં આપેલા “ શબ્દથી એ પ્રગટ કરવામાં આવ્યું છે કેજલના આશ્રિત બીજા કીન્દ્રિય આદિ જીવ પણ છે. સંક્ષેપમાં તાત્પર્ય એ છે કેજે પુરૂષ એક ટીપા જલની વિરાધના કરે છે તે ષકાયના જીને વિરાધક છે. (સૂ. ૧૦)
शनवारશંકા–જે જલ જીને પિંડ છે. એ પ્રમાણે ભગવાને કહ્યું છે તે જલનું સેવન કરવાવાળા મુનિઓને હિંસાદેષ લાગે છે. એવી સ્થિતિમાં સાધુઓને સંયમ કાયમ કેવી રીતે રહી શકે છે?
समाधान-ream छ (१) सचित्त (२) मयित्त मन (3) मिश्र.
શ્રી આચારાંગ સૂત્ર : ૧