________________
४३२
आचारागसूत्रे अनेके बहवो जीवा एकेन्द्रिया यस्यां सा तथोक्ता, पृथक्सत्त्वा-पृथक् पृथग्भूता अङ्गलासंख्येयभागमात्रशरीरावगाहनामाश्रित्य विभिन्नरूपेण स्थिताः सत्वाः स्पर्शनेन्द्रियवन्तो जीवा यस्यां सा तथोक्ता 'आख्याता' इति पूर्वोक्तेन संबन्धः।
ननु तर्हि तथाभूतायां सचित्तायां पृथिव्यां गमनागमनादिक्रियां कुर्वतां संयतानामहिंसात्रतस्य संरक्षणं कथं भवति प्रत्युतावश्यकरणीयोचारप्रस्रवणादिक्रियया हिंसैव भवति, तस्मादहिंसात्रतपालनं वन्ध्यापुत्रपालनवदसंभवम् ?-इत्यत आह-' अन्नत्थ सत्थपरिणएणं' इति, शस्त्रपरिणताया अन्यत्र, शस्त्रपरिणतां पृथिवीं वर्जयित्वाऽन्या पृथिवी सजीवा । शस्यते हिंस्यते प्राणिगणोऽनेनेति शस्त्रं । यद् यस्य विनाशकारणं तत्तस्य शस्त्रमित्यर्थः । तत् द्विविधं द्रव्यभाववे सब जीव अंगुल के असंख्यातवें भागकी शरीर-अवगाहनावाले भिन्न-भिन्न रूप में स्थित हैं । यहाँ सत्त्व का अर्थ एकेन्द्रिय जीव समझना चाहिए ।
शङ्का-पृथ्वी अगर सचित्त है तो सचित्त पृथ्वी पर गमन-आगमन आदि क्रिया करने वाले साधुओं का अहिंसावत कैसे स्थिर रह सकता है ? प्रत्युत मल-मूत्र आदि का त्याग अनिवार्य है और इस से हिंसा होना भी अनिवार्य है। एसी स्थिति में अहिंसा का पालन करना वंध्या-पुत्र का पालन करने के समान असंभव है।
समाधान-शास्त्र में कहा है-'अन्नत्थ सत्थपरिणएणं' अर्थात् शस्त्रपरिणत पृथ्वी को छोडकर दूसरी पथ्वी सचित्त है। जिस के द्वारा प्राणिगण का हनन हो उसे शस्त्र कहते हैं। तात्पर्य यह है कि जो जिस के विनाश का कारण है, वह उस તે સર્વ જીવ અંગુલના અસંખ્યાતમા ભાગની શરીર-અવગાહનાવાળા ભિન્ન-ભિન્ન રૂપમાં સ્થિત છે. અહિં સર્વને અર્થ એ કેન્દ્રિય જીવ સમજવો જોઈએ.
શંકા–પૃથિવી અગર સચિત્ત છે તે સચિત્ત પૃથ્વી પર જવા આવવાની ક્રિયા કરવાવાળા સાધુઓનું અહિંસાવ્રત સ્થિર કેવી રીતે રહી શકે છે? ઉલટું મલમૂત્ર આદિને ત્યાગ અનિવાર્ય છે, તેથી હિંસા થવી પણ અનિવાર્ય છે. એવી સ્થિતિમાં અહિંસાનું પાલન કરવું તે વંધ્યાપુત્રના પાલન કરવા સમાન અસંભવ છે.
समाधान-शामा घुछ :- · अन्नत्थ सत्थपरिणएणं' अर्थात् शપરિણત પૃથ્વીને ત્યજી બીજી પૃથ્વી સચિત્ત છે. જેના દ્વારા પ્રાણિગણનું હનન (નાશ) થાય તેને શસ્ત્ર કહે છે. તાત્પર્ય એ છે કે જે જેના વિનાશનું કારણ છે તે તેના માટે શસ્ત્ર છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧