________________
४२८
आचाराङ्गसूत्रे तु तत्र सन्त्येव, यथा-कस्यचिन्मनुष्यस्य अत्युत्कटमदिरातिपानजनितपित्तोदयमूर्छितस्य चेतनाया अव्यक्तत्वेऽपि न तस्याचित्तरूपता विज्ञायते, एवं पृथिवीकायजीवेष्वव्यक्तचेतना संभवति ।
न चाव्यक्तचेतनाऽभिव्याकमुच्छ्वासादिकं मद्यमूर्छितमनुष्यस्य सचित्तत्वमावेदयति, इह तु न किञ्चिच्चेतनालक्षणं लक्ष्यत इति वाच्यम् ।
___ यथा मनुष्यशरीरे क्षतस्थानं मांसादिरिक्तमपि पश्चात्क्षतादिनिवृतौ स्वयं भ्रियते, तथैव खनितं खनिभूम्यादिकं सजातीयावयवैर्धियमाणं दृश्यते ।
ही न हों, मगर अव्यक्तरूप में तो विद्यमान हैं ही । जैसे कोई मनुष्य खूब नसैली मदिराका डॉटकर पान कर ले और पित्त के प्रकोप से मूच्छित हो जाय तो उसको भी चेतना अव्यक्त हो जाती है, फिर भी उसे अचित्त (अचेतन) नहीं कहा जा सकता । इसी प्रकार पृथ्वीकाय के जीवों में अव्यक्त चेतना है।
शङ्का-अव्यक्त चेतना के बोधक उच्छास वगैरह मद्यमूञ्छित मनुष्य की सचित्तता को प्रकट करते हैं; मगर यहाँ ( पृथ्वीमें) तो चेतना का कोई भी लक्षण नहीं दिखाई देता । ऐसी स्थिति में पृथ्वी की सचेतनता किस प्रकार मानी जाय ?
समाधान-जैसे-मनुष्य के शरीर में घाव हो जाता है तो उस स्थान में मांस आदि नहीं रहता । पश्चात् घाव मिट जाने पर वह भर जाता है । इसी प्रकार खोदी हुई खान आदि की भूमि अपने सजातीय अवयवों से भरजाती दिखाई देती है।
લક્ષણ ભલે ન હોય, પરન્તુ અવ્યક્ત રૂપમાં તે વિદ્યમાન છેજ. જેમ કેઈ મનુષ્ય ખૂબ પેટભરીને ઘણું નીસાવાળી મદિરાનું પાન કરી લે અને પિત્તના પ્રકોપથી મૂછિત થઈ જાય તે તેની પણ ચેતના અવ્યકત થઈ જાય છે, એટલે તેને અચિત્ત કહી શકતા નથી. એ પ્રમાણે પૃથ્વીકાયના જીવોમાં અવ્યક્ત ચેતના છે.
શંકા–અવ્યક્ત ચેતનાના બેધક તરીકે ઉસ વગેરે મનુષ્યની સચિત્તતાને પ્રગટ કરે છે પરંતુ અહિં (પૃથ્વીમાં) તે ચેતનાનું કઈ પણ લક્ષણ જોવામાં આવતું નથી. એવી સ્થિતિમાં પૃથ્વીની સચેતનતા કેવી રીતે માની શકાય ?
સમાધાન–જેવી રીતે મનુષ્યના શરીરમાં ઘાવ-ઉંડે જખમ થઈ જાય છે તે તે સ્થાનમાં માંસ આદિ રહેતું નથી. પાછળથી ઘાવ રૂઝાઈ જતાં તે માંસથી ભરાઈ જાય છે. એ પ્રમાણે ખેદેલી ખાણની ભૂમિ પોતાના સજાતીય અવયથી ભરાઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧